Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
યંત્રલેખન પ્રકાર ઉવસગ્ગહરં સ્તોત્રની પ્રથમ ગાથામાંથી યંત્ર મંત્રના જાણકાર ટીકાકાર મહર્ષિઓએ ૭ યંત્રો તથા આઠમા દેવકુલને ઉદ્ધાર કરી બતાવ્યા છે જે નિમ્નક્ત પ્રકારે છે. યત્ર નં. ૧ જગદ્વલ્લભકર યંત્ર૧ એક ચતુર્દલ કમલનું આલેખન કરવું. ૨ તેની કર્ણિકામાં એક ચતુરસ આલેખી તેમાં સ્કારને ન્યાસ કર. ૩ શ્કારના ગર્ભમાં સાધકનું નામ લખવું.
( અહિં સાધકના નામના સંકેત સ્વરૂપે દેવદત્ત” એવું આલેખન કરેલ છે.) ૪ કમલના ચાર દિલો પૈકી પ્રત્યેક દલમાં “ર્શ્વનાથ” એ અક્ષર ચતુષ્ટય પૈકી પ્રત્યેક
અક્ષરને ન્યાસ કર. ૫ તે ચતુર્દલ કમલના બહિર્ભાગમાં એક વલયનું આલેખન કરવું. ૬ વલય સાથે ચતુલના સંધિ વિભાગમાં ૪ ચતુષ્ટયને અનુક્રમે ન્યાસ કર. ૭ ઉપર્યુક્ત વલયના બહિર્ભાગમાં દ્વાદશસ્વર યુક્ત રૃકારને ન્યાસ કરે. ૮ નિર્દિષ્ટ હકારની બહાર માયાબીજ (હકાર) દ્વારા સાડા ત્રણ રેખાથી આલેખન કરવું. ૯ અને તેને અંકુશ (કાર)થી નિરોધ કરે ગેલ યંત્ર નં. ૨ સૌભાગ્યકર યંત્ર–આ યંત્રના આલેખનની વિધિ નીચે પ્રમાણે છે. ૧ એક ચતુર્દલ કમલનું આલેખન કરવું. ૨ તેની મધ્યમાં એક વલય આલેખવું. ૩ વલયના મધ્યભાગમાં વંકારને ન્યાસ કરે. ૪ વંકારના ગર્ભમાં સાધકનું નામ આલેખવું.
. * મહામાભાવિક નવસ્મરણમાં આ યંત્ર આલેખેલાં છે. ત્યાં યંત્રનો કારથી નિરોધ કરેલ નથી. તેથી અમે પણ યંત્ર ચિત્રમાં કાર આલેખેલ નથી પણ તે વિષયના જ્ઞાતાઓનું કથન છે કે દરેક યંત્રનો કારથી નિરોધ કરવો જરૂરી છે માટે ત્યાં જ઼ૌકાર ન હોવા છતાં ય વાચકોએ ત્યાં શકાર સમજ આવશ્યક છે.
૧લ કરવા.
જ
? - *
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org