Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 270
________________ ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય : ૧૭૯ : ૨ તેની મધ્યમાં ટૂંકાર આલેખી મધ્યમાં સાધકનું નામ લખવું. ૩ કર્ણિકાની બહાર આઠ દિલમાં આઠ ાકાર આલેખવા. ૪ યંત્રને કારથી સાડાત્રણવાર લેષ્ટિત કરે. પ પ્રાન્ત કારથી નિરોધ કર. યંત્ર નં. ૧૯ અપસ્મારાદિ રેગનિવારક યંત્ર૧ એક અષ્ટદલ કમલનું આલેખન કરવું. ૨ કમલની કર્ણિકામાં ટૂકાર આલેખી મધ્યમાં સાધકનું નામ આલેખ. ૩ કણિકા ફરતા સાડાત્રણ વસ્તુ લે આલેખી તેને કાથી રુદ્ધ કરવાં. ૪ બહારના આઠ દલામાં આઠ ફ્રોકારને ન્યાસ કરે. ૫ યંત્રને ફ્રીકારથી સાડાત્રણવાર વેષ્ટિત કરે. ૯ પ્રાન્ત કારથી રૂદ્ધ કરો. યંત્ર નં. ર૦ દુર્ભાગનારી સૌભાગ્યકર યંત્ર- આ યંત્રના આલેખનની વિધિ નીચે મુજબ છે. ૧ પ્રથમ એક વલય આલેખવું. ૨ તે વલયમાં દૂકાર આલેખ. ૩ ડ્રોકારના ગર્ભમાં સાધકનું નામ આલેખવું. ૪ ફૂકારની ચાર દિશામાં (ઉપરના ક્રમથી પ્રદક્ષિણાવ) છો, દાં, શ્રી, શ્ આ ચાર અક્ષરો આલેખવા. ૫ આ વલય ફરતું એક બીજું વલય આલેખવું. ૬ તે વલયને દૂત જો આ અક્ષર યુગલથી સંભત કરવું. ૭ પ્રસ્તુત વલયને સ્ટ્રોકારની સાડાત્રણ રેખાઓથી વેષ્ટિત કરી પ્રાન્ત કારથી રુદ્ધ કરવું જ યંત્ર નં. ૨૧ શાનિતક પૌષ્ટિક ભૂતપ્રેતશાકિની નવરાદિનાશક યંત્ર આ યંત્રના આલેખનની વિધિ નીચે પ્રમાણે છે. ૧ આઠ વલયનું એક ચક્ર આલેખવું. * યંત્રને ચિત્રમાં કારથી સદ્ધ કરેલ છે પણ આ અંગે બે માન્યતાઓ પ્રવરં છે. એક માન્યતા કારથી રુદ્ધ કરવાની છે. બીજી માન્યતા શૌકારથી રદ્દ કરવાની છે. અમે અહીં બીજી માન્યતાને પ્રાધાન્ય આપેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276