Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 251
________________ : ૧૬૦ : ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય ખંભાતિ મુદ્રખંડણે અનાડનાડ દંડણે; અરાતિ જાતિ થંભણે સે પાસિ પૂજિ થંભણે. ૨૧ છે કંસારિ ભીડિભંજને, કેસરિયો મનરંજને; દારિદ્ર મુદ્ર મંજને અજાહરૂ અગજને. . ૨૨ જે દેખી દુઃખ ધુજીઉ સુ મહેર પાસ પૂજિ0; ઘૂઘે જે અખંડઉ સે પાસ નવખંડઉ. ૨૩ છે ડભોઈ દુઃખમેડણે સે વેલુ પાસ લોડ, સંસાર ભાર છેડણે કુકર્મ જાલ ફડણ. ૨૪ છે દક્ષણ દેશ દક્ષણે જે દુષ્ટ કષ્ટ ધક્ષણ, સે અન્તરીક્ષ રક્ષણે સેવંતિ સે વિચક્ષણે. ૨૫ જે ભેગરા પુરંદર વિઘન શત્ર સંહરે; કલારહુ કલાધરે અમીઝરૂ અમીઝરે. ૨૬ છે નમીસિ નવપલ સે પાસ શત્ર શલ; ભીમ (ભંજને ભટેવ શ્રીપર્વત સુસેવઉ. . ૨૭ ખાતુ સુ ખંતિ પૂરણે દાદ દારિદ્ર ચૂરણે; નમે આનંદ પૂરણે જે કીય લોક જુર. . ૨૮ | શ્રી પાસજી પંચાસરે નારિંગ રંગ દે પુરે; વાડિશુ વ્યાધિવારણે કોકુ સુકાજ કારણે. ૨૯ છે ચારૂપ ચિત્તિ આવી ઘુતકલ્લોલ ભાવી; જીરાઉલ વધાવી કડીચું દેખી ફાવીઉ. | ૩૦ | ગુડીચુ રાય ગાઈઈ વકાણું રાણ ધ્યાઈ ઈ; ગારલીઉ આરાહીઇ વાંછિત અર્થ પાઈઈ. તે ૩૧ ભાભે ભલેસ ભેટી કુકમ મમ બેટીવું; જિણંદ વંદ સામલો વછોડિ ચેત આમલ. જે ૩૨ છે બીબીપુરે ચિંતામણુ ભાવ ભેઠતાં હણી; સો વિજય આદિમપુરે ચિંતામણિ શકંદરે. છે ૩૩ સુરૂપ સેમ આદિ ચિંતામણિ નમો નમ: જગત્ર ત્રણ લાડણે સેરીસે પાસ લેડણેક ૩૪ છે શ્રી પાસ સહિસ નવફણે અવંતિ ઈડરે થો; કાસી વાસી કહાટકે અમિત્ર અંગે ચાટકે છે ૩૫ છે કલિકુંડ કુકુંટેસરે મગસીપાસ શ્રીપુરે; અહિચ્છત્રકે નાગદ્રહો શ્રીમથુર રાજગ્રહો. જે ૩૬ જેસલ્લમેરિ જાણીઉ નાગેર સે વખાણીઉ; ગંભીરે ગિરિપુર જાણીઉ દારિદ્ર મૂલથી ખ|. ૫ ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276