Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[ ૧૨ ] ૫
ચતુર્દશ તીર્થસ્થળમાં વિખ્યાત થયેલાં ભગવાન શ્રી પાર્શ્વનાથનાં બિઓનાં નામે.
ચતુરશીતિમહાતીર્થ નામ સંગ્રહક૫માં આચાર્ય શ્રીજિનપ્રભસૂરિએ જે જે તીર્થ સ્થળમાં ભગવંત શ્રી પાર્શ્વનાથનાં બિમ્બ હતાં તેની યાદી તથા તે તે બિ કયા કયા નામથી ઓળખાતા હતા તેની વિગત “વિવિધતીર્થંક૯પ” નામક સ્વરચિત ગ્રંથમાં જણાવી છે જે ઉપગી હોવાથી અહીં રજૂ કરી છે.
અજારામાં નવનિધિપાર્શ્વનાથ, તંભનકમાં ભવભયહરપાશ્વનાથ, ફલોધિમાં વિશ્વકપલતાપાનાથ, કરહેટકમાં ઉપસર્ગહરપાશ્વનાથ, અહિચ્છત્રામાં ત્રિભુવનભાનુપાનાથ, કલિકુંડમાં અને નાગહદમાં શ્રી પાર્શ્વનાથ, કુક્કટેશ્વરમાં વિશ્વગજપાર્શ્વનાથ, મહેન્દ્ર પર્વતમાં છાયાપાશ્વનાથ, કાર પર્વતમાં સહસ્ત્રફેણી પાર્શ્વનાથ, વારાણસીમાં દડબાત વિભાગમાં ભવ્યપુષ્પરાવર્તકપાશ્વનાથ, મહાકાલમાં પાતાલચક્રવતી પાર્શ્વનાથ, મથુરામાં ક૯૫મપાશ્વનાથ, ચંપામાં અશોકપાશ્વનાથ, મલયાચલમાં શ્રી પાર્શ્વનાથ.”
આ રીતે તે વખતનાં શ્રી પાર્શ્વનાથ સ્વામીથી અધિષ્ઠિત ૧૪ તીર્થ સ્થળે કે જ્યાં જુદા જુદા નામથી વિખ્યાત થયેલાં શ્રી પાર્શ્વનાથ સ્વામીનાં બિમ્બ હતાં તે સેંધવામાં આવ્યા છે.
==
=
શંખેશ્વર પાર્શ્વનાથનું કલ્યાણુકલ્પદ્રુમપાર્શ્વનાથ એવું નામ શંખપુરપાશ્વક૯૫માં શ્રીજિનપ્રભસૂરિએ નીચે પ્રમાણે નોંધ્યું છે.
ફણેશ્વરાથawાર્શ્વનાથ ! જાણવાળા રેવ:” વિવિધતીર્થકલ્પ પૂ–પર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org