Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
: ૭૮ :
૭. વિનિયેાગ–મમ સલિદ્ધિપ્રાપ્ત્યર્થ નવે વિનિયોગઃ—
મંત્ર શાને માટે કુત્યકારી છે તે દર્શાવતાં સકલ સિદ્ધિની પ્રાપ્તિના નિર્દેશ થયા છે. સ્ટેાત્રામાં જે જે કૃત્યાના નિર્દેશ થયા છે, તે સઘળા માટે આ મંત્ર નૃત્યકારી છે.
[૧૦]૩૧.ચિન્તામણિ મત્રના વધુ વિશ્લેષણુ અથવા વિપ્રકી પદ્ધતિએ વિન્યાસ
ઉવસગ્ગહર તેંત્રમાં ‘ચિન્તામણિ મન્ત્ર' (નામિળ પાસ વિષહર મંત્ર) ના અક્ષરે અથવા શબ્દો વણુ વિશ્લેષણ પદ્ધતિ દ્વારા વિન્યસ્ત કરેલા છે. તેવેા એક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
ઉવસગ્ગહર તેાત્ર સ્વાધ્યાય
ચિન્તામાંણુ મન્ત્રાન્નાય ગ્રન્થમાં જણાવાયું છે કે જેવી રીતે ભયહેર સ્તવમાં નમિળ સ્તવમાં) ચિન્તામણિ મંત્ર તિરાહિત કરાયેા છે તેવી જ રીતે ઉવસગ્ગહરં સ્તવમાં પણ ચિન્તામણિ મંત્ર તિરોહિત કરાયા છે. ૧
ભયહરસ્તવમાં તમિળ મન્ત્રને કેવી રીતે વિપ્રકીર્ણાક્ષરી પદ્ધતિથી વિન્યાસ કરાયેલ છે તેના વિચાર કરીએ તે ખ્યાલ આવે કે કલ્પનાતીત રીતે મંત્ર પાને તથા કેઈ પદના અક્ષરાને તેાત્રમાં અસ્તવ્યસ્ત પ્રકારે વન્યસ્ત કરવામાં આવેલ છે.
દાખલા તરીકે મળમંત્ર અન્તગત વસહ પદને નિમઊણુ સ્તંાત્રની ગાથામાં વિપ્રકીર્ણાક્ષરી પદ્ધતિથી વિન્યાસ કરવામાં આવેલ છે. ૨
મિળ તેાત્રની ખીજી ગાથાના ચાર પાદે આ પ્રમાણે છેઃ———
सडियकरचरणनहमुह, निबुडुनासा विवन्नलायन्ना ।
कुट्टमहारोगानल - फुलिंग निद्द सव्वंगा ||२||
પ્રસ્તુત ગાથાના બીજા ચરણના વિવન્ન પદમાંથી 7ના ઉદ્ધાર કરવાના છે. પછી પ્રથમ ચરણના સક્રિય પદમાંથી ‘સ'ના ઉદ્ધાર કરવાના છે અને નહ પદમાંથી ટુ'ને ઉદ્ધાર કરવાના છે. આ રીતે અસ્તવ્યસ્ત પદ્ધતિથી તેાત્રમાં વિન્યસ્ત અથવા થિત કરાયેલા અક્ષરશ અથવા પદ્માને વિપ્રકીણુ કહેવામાં આવે છે.
ઉવસગ્ગહર તેંત્રમાં વિપ્રકીર્ણોક્ષરી પદ્ધતિથી તિરહિત કરાયેલ ચિંતામણિ (વિસહર કુલિંગ) મંત્રનેા સમ્રુદ્ધાર નીચે પ્રમાણે કરી શકાય.—
(1) उपसर्गहरस्तवेऽपि चिन्तामणिमन्त्रो भयहरस्तववदेव (२) वसत्ति द्वितीयगाथायाम्
Jain Education International
For Private & Personal Use Only
વિ. મ. સા. (ૉ. પ્ર.)
भयहरस्तोत्रवृत्ति.
www.jainelibrary.org