Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર તેાત્ર સ્વાધ્યાય
ઃ ૮૧ :
આ રીતના ૧૫ સામાસિક પદો છે. જેમાં બહુવ્રીહિ, ક્રમ ધારય, તપુરુષ, દ્વન્દ્વ, અન્યયીભાવ, ઉપમાનાપમેય કર્મધારય વગેરે સર્વ સમાસેાના ઉપયેગ કરાયા છે. ક્રિયાપદો.
યંટામિ, ધારેરૂ, ગંતિ, વિટ્ટુર, દ્દો, પાયંતિ (એ વખત) વિગ્ન આ આઠ ક્રિયાપદો છે પૈકી એક આજ્ઞાર્થ, એક વિધ્યર્થ અને બાકીના છ વર્તમાનકાળના છે.
વિભક્તિ.
ઉવસગ્ગહર' તેાત્રમાં જુદી જુદી જે વિભક્તિએ વપરાઈ છે તેને વિચાર કરીએ તે માત્ર ચતુર્થી વિભક્તિ સિવાયની સર્વ વિભક્તિએ આ સ્તેાત્રમાં ઉપયેાગ કરાયા છે. જે નીચે મુજમ છેઃ——
પ્રથમા
દ્વિતીયા
તૃતીયા
પંચમી
मणुओ
पासं
अविग्घेणं
ષષ્ઠી तरस
સપ્તમી સત્તરમુ સખાધન મદ્દાચર !
ता
[૧૦] ૩૫ • ઉવસગ્ગહર’• સ્તાત્રની રચના પાછળના તિહાસ,
આચાર્ય ભદ્રબાહુસ્વામીને ઉવસગ્ગહર સ્તેાત્ર કેવા સંચાગેામાં રચવું પડયું? તે સચેાગેા ઉભા થવામાં નિમિત્તભૂત કાણુ ? વગેરે વિગતે જાણવી આવશ્યક હાવાથી અહીં તેના ટૂંકા ઇતિહાસ દર્શાવવામાં આવ્યા છે. આ
પાટલિપુત્ર નામનું મશહૂર નગર.
* અહીં એ ખુલાસેા નોંધવા આવશ્યક છે કે પ્રસ્તુત કથાના વિષયમાં ચરિત્રકારામાં ઘણા મતભેદ છે. કેટલાક ચરિત્રકાર। વરાહમિહિરે જૈન દીક્ષા લીધાનું તથા તેને ત્યાગ કર્યોનું નાંખ્યું છે. જ્યારે આખ્યાનકમણુિકેશના ટીકાકાર શ્રી આદ્રદેવસૂરિએ તે વાત નોંધી નથી. તેમણે વરાહમિહિરને સંસારવ્રાસ અને ભદ્રબાહુના સંસારત્યાગ નૈધ્યેા છે.
કોઇકે બાલકનું મૃત્યુ સાતમા દિવસના બદલે વીસમા દિવસે જણુાવ્યુ` છે.
કાકે વરાહમિહિરના પ્રસ`ગમાં પ્રચલિત પ્રસંગાથી જુદા પ્રસંગેા પણ આલેખ્યા છે. જે ચિરત્રાના વિષયમાં તે તે પૂર્વાચાર્યાંની પર`પરામાં ચાલતી જુદી જુદી વાચનાએને ખ્યાલ આપે છે. અમે અહીં ઉવસગ્ગહર સ્તેાત્રની રચના પાછળના ઇતિહાસમાં જરૂરી એવા જ માત્ર પ્રસ`ગે! ટાંકયા છે અને તે માટે . આખ્યાનકમણુક્રાશ તથા જિનપ્રભસૂરિ કૃત અ`કલ્પલતાને સામે રાખી છે તેથી પ્રચલિત ચરિત્રથી વિભિન્ન ચરિત્રાલેખન જોવાથી મનમાં શંકા ન કરવી.
જેમને ઉપરના પ્રસંગેાના આધાર રચલા જોવા હેય તેમને ઉપર સૂચવેલા ઉમય મળ્યે વાંચવાની સલામણુ છે.
Jain Education International
આચાર્ય ભદ્રભાહુના તથા વરાહમિહિરના સમસ્ત વૃત્તાંતા અહીં આવશ્યક ન હાવાથી માંધ્યા નથી. માત્ર જરૂરી અશા જ ટાંકયા છે.
૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org