Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગહર ઑત્ર સ્વાધ્યાય
બીજી ગાથામાં નીચેનાં યન્ત્ર છે— બૃહચક્ર યંત્ર તથા ચિન્તામણિચક્ર યત્ર છે. ત્રીજી ગાથામાં નીચેનાં યો છે –
વધ્યાશદાપહ, (વંધ્યત્વનિવારક) અપત્ય જીવન, કાકવધ્યત્વનિવારક, બાલગ્રહપીડાનિવારક, સૌભાગ્યદાયક તથા અપસ્મારાપહારક.
ચેથી ગાથામાં નીચેનાં યન્ત્રો – સર્વાર્થ સાધક દેવકુલ તથા કલ્પદ્રુમ યત્ન.
પાંચમી ગાથામાં શાંતિક, પૌષ્ટિક, જવર-રોગ-શાકિની-ભૂત-પ્રેત-રાક્ષસ તથા કિન્ન રાદિનાશક યન્ત્ર છે. [૧] ૨૦. “ઉવસગ્ગહરં સ્તવમાં દર્શાવેલ ફેલો પ્રાપ્ત કરવા માટેની વિધિ
- ઉપરોક્ત જે ફલે દર્શાવાયાં છે તે ફલો પ્રાપ્ત કરવા માટે સાધકે ઉપવાસ કરવા પૂર્વક આ તેત્ર દ્વારા એકવીશવાર યા એકસો આઠવાર અભિમંત્રિત કરેલા ધૂપ તથા બલિકર્મ આદિ કરવાનાં છે. જેના વેગે સાધક તે તે ઉપદ્રવને દૂર કરે છે
આ સંપૂર્ણ રતેત્રને જાપ કેવી રીતે કરવો ? તથા તેથી શું ફળ મળે છે? તે અંગે કેઈ ગુરુપરિપાટી યા તે તે કઈ અવિચ્છિન્ન પરંપરાથી ચાલ્યો આવતે આનાય સાંપડતું નથી. ખૂબ જ શોધખેાળને અંતે આ જબૂસ્વામી જૈન જ્ઞાનમંદિર ડાઈમાંથી
ઉવસગહરં ક૯૫’ નામક એક હસ્તપ્રત સાંપડી. તેમાં આ તેત્રની સાધના કરવાની એક વિધિ દર્શાવવામાં આવી છે. જે અહીં નીચે રજુ કરવામાં આવે છે.
આ સ્તોત્રનું બહાર તથા અંદરથી શુદ્ધ બની દરરોજ સાતવાર સમરણ કરવાથી અવશ્ય લક્ષમી પ્રાપ્ત થાય છે. એમાં સંદેહ નથી.
આ સ્તંત્રને લખીને વિધિપૂર્વક કંઠમાં ધારણ કરવાથી વંધ્યાને પુત્ર પ્રાપ્ત થાય છે. લખેલા આ તેત્રને ધેઈ તેનું પાણી પીવાથી શાકિની, ડાકિની, ભૂત, પ્રેત, રાક્ષસ આદિ પરાભવ કરતા નથી. હિંમેશાં ચાંદીના પટ્ટમાં આનું પૂજન કરવાથી લક્ષમી પ્રાપ્ત થાય છે.
આ મહાસ્તોત્રનો આપત્તિના સમયે ત્રણ આંબિલ કરી, ભૂમિશયન, બ્રદ્મચર્ય, સત્ય બોલવું વગેરેથી પવિત્ર બની ભગવાન શ્રી પાર્શ્વનાથની પૂજા કરી તેમની આગળ શુદ્ધ સ્ફટિકની માલાથી અથવા અકલબેરની માલાથી સાડાબાર હજારની સંખ્યાથી જાપ કરવું જોઈએ. તે પછી અગર, કપૂર અને કરતૂરીને દશાંશ હેમ કરવો જોઈએ.
* अनेनैव च स्तोत्रेण त्रि-सप्तकृत्वोऽटशतं वाऽभिमन्त्रितेन धूपबलिकर्मादिना कृतोपवासपुरुषस्तत्तदनथसार्थ व्यर्थयति ।
અ., ક, લ. પૃ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org