Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
: ૬૦ :
ઉવસગહર સ્તોત્ર સ્વાધ્યાય [૧૦] રપ. ઉવસગહરે તેત્રમાં પંચપરમેષ્ઠિની સ્થાપના–
ઉવસગ્ગહર” તેત્રમાં પાંચ પરમેષ્ઠિના નામોના આધારે ગોઠવવામાં આવ્યા છે. એવું સૂચન આચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ પોતાની રચેલી “અર્થક૯૫લતા” ટીકામાં કર્યું છે અને જણાવ્યું છે કે વિદ્યાઓનું સર્વસ્વ અને મનું ઉપાદાન કારણ પંચ પરમેષ્ટિ મહામંત્ર નમસ્કાર મન્ત્ર છે. તે નમસ્કાર મહામન્ત્રમાં નમસ્કાર કરવા યોગ્ય પાંચ પરમેષ્ઠિ છે. તેમના નામના અક્ષરોની રચના આ (ઉવસગ્રહ) સ્તવ સંબંધી ગાથાઓની આદિમાં નિરૂપણ કરાયેલી દેખાય છે. જે આ રીતે–
પ્રથમ ગાથાની આદિમાં “વ” એ બે અક્ષરથી ઉપાધ્યાય સમજવાના છે. પદના એક દેશમાં પદના સમુદાયને અહીં ઉપચાર કરવાને છે.
બીજી ગાથાની આદિમાં વર’ એ બે વર્ણથી સાધુઓ સમજવાના છે. કારણ કે વિષ સર્વ રસાત્મક છે તેમ સાધુએ પણ તે તે પાત્રની અપેક્ષાએ તે તે રસદાયક થાય છે માટે સાધુઓ પણ વિષ જેવા છે. પ્રસ્તુત તેત્રના કર્તા આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીએ દશવૈકાલિકની નિર્યુક્તિમાં શ્રમને વિષ સમાન કહેલા છે.
ત્રીજી ગાથાની શરૂઆતમાં “વિ' એ અક્ષરેથી આચાર્ય સમજવાના છે. કારણ કે ભગવાન તીર્થંકર દે મેક્ષમાં ગયા પછી જ્યાં સુધી તીર્થ હોય ત્યાં સુધી આચાર્યો રહે છે. અહીં “ત્તિજૂ” ધાતુને પ્રાકૃતથી “વિ આદેશ થવા પામ્યો છે. અથવા તે સતચિત્ એ દ્રવ્ય-ગુણ અને પર્યાયથી અનુયાગ સ્વરૂપ છે તેમાં રહે તે ચિસ્થ કહેવાય અને તે આચાર્યો છે.
ચાથી ગાથાની આદિમાં “સુ” એ બે અક્ષરથી અહંતુ ભગવંત સમજવાના છે. g નો અર્થ છે નાશ કરે. જેઓ ઘાતકર્મ ચતુષ્ટયને યા તે સકલ જગતના સંશ
ના સમૂહનો નાશ કરે તે તુટ્ટ કહેવાય. એટલે વિહરમાણુ અથવા તો જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે તેવા અહંતુ ભગવંતે.
પાંચમી ગાથાની આદિમાં “” એ બે વર્ષોથી સિદ્ધ ભગવતે ગ્રાહ્ય છે. રૂ ધાતુને અર્થ છે ગતિ કરવી. ‘ફત” એટલે ગયેલા, ફરી પાછા ન આવવા માટે મુક્તિમાં ગયેલા એવા સિદ્ધો,
અહીં ટીકાકારે જણાવ્યું છે કે અન્ય અર્થોમાં પ્રયોગમાં લેવાયેલા આ પદને પરમેષ્ટિ મંત્રરૂપ કહેવા તે અયોગ્ય છે એવી શંકા ન કરવી. કારણ કે “નવ શરાસની વધતી” ઈત્યાદિમાં બીજા અન્ય અર્થમાં પ્રયોગમાં લેવાયા હોવા છતાં ય તેઓની મન્ચસ્વરૂપતા ચાલી જતી નથી. એટલું જ નહીં પણ તેને મંત્રરૂપ પ્રભાવ પણ પ્રાપ્ત થતો દેખાય છે.
ઉવસગ્ગહર સ્તોત્રમાં જે કે અહમ્ ભગવતેનું જ પ્રાધાન્ય હોય તે ગ્ય છે તો પણ આ તેત્ર શ્રુતકેવલીએ રચેલ હોવાથી સૂત્ર છે અને તેનું અધ્યયન ઉપાધ્યાયએ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org