Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય એની પણ ઉત્કટ અભિલાષા હોય છે. તેથી તે સર્વ જીવને અનુલક્ષીને ભગવંતનું “મંાઢટ્ટાબાવા' વિશેષણ અહીં મૂકાયું છે.
પ્રથમ ગાથામાં મૂકાયેલા ત્રણ વિશેષણે “ઘળમુ' “વિરાવાનિઝા” અને મંઢળાવા” પૈકી “Hધામુ” વિશેષણ સ્વાર્થ સમ્પત્તિસૂચક છે, “વિતાવિલનિઝા” વિશેષણ પરાર્થે સમ્પત્તિસૂચક છે અને “મંાઢાળગાવા” વિશેષણ ઉભય (સ્વાર્થ અને પરાર્થ એમ ઉભય) સમ્પત્તિસૂચક છે. विसहरफुलिंगमंतं
જે મંત્રમાં વિર” અને “મંત્રપદને પ્રયોગ થયો હોય તે મંત્ર અહીં વિવક્ષિત છે. જે અઢાર અક્ષરના માનવાળે છે.
આ મંત્રની સાધનાના ક્રમ, પ્રકાર તથા વિધિ માટે અનેક પૂર્વાચાર્યોએ તેત્રો ઉગ્યા છે. તેમ જ આ મંત્રનું માહાસ્ય દર્શાવનારા પણ અનેક તેત્ર રચાયા છે, જેમાં મચર' અથવા નમઝળ” રાતેત્ર દેખરે છે.
આ અઢાર અક્ષરના મંત્રને જુદા જુદા કાર્યો માટે જુદા જુદા મંત્રી જેથી સમન્વિત કરી તે દ્વારા અભિપ્રેત ફલે સાધવાનો નિર્દેશ મળે છે. તદનુસાર અહીં પણ જે ફલે પ્રસ્તુત ગાથાના ત્રીજા અને ચોથા ચરણમાં દર્શાવાયા છે તે માટે આ મંત્રને આદિમાં “ દો શ્રૌ ચ બીજેથી અને પ્રાન્ત તત્વ હીં) અને પ્રણિપાત (નમક) બીજેથી સમન્વિત કરવાનું ટીકાકારેએ જણાવ્યું છે. તેત્રકારે “વિસર્જામંત” વિષે કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી. તેનું કારણ કદાચ એ હશે કે પૂર્વકાલમાં આ બધું જ્ઞાન-આમ્નાય વગેરે ગુરુની કૃપાથી મેળવવામાં આવતું હતું. એટલે જેને તેને આ મંત્ર આપવાનું ન હોય. અને તેથી તેત્રકારે સંપૂર્ણ મંત્ર પણ ન દર્શાવતાં તેને “વિકg૪” પદેથી માત્ર સાંકેતિક નિદેશ કર્યો છે.
આ મંત્રમાં “વિશg” અને “ઢ” શબ્દ પ્રયોગ શા માટે કરાયો હશે? કારણ કે વિસનો અર્થ “સપે છે અને સ્ટિને અર્થ “અગ્નિના કણે” છે. મિકા પર વરદ્દ વિના એ શબ્દો તે ભગવંતશ્રી પાર્શ્વનાથસ્વામી સાથે સંબંધ ધરાવે છે. પણ ઉત્તરદર અને કુટિંગ શબ્દ શ્રી પાર્શ્વનાથ સ્વામી સાથે સંબંધ ધરાવતા નથી એવી શંકા ઉઠવી વાભાવિક છે.
આ શંકાનું સમાધાન આચાર્ય શ્રીડર્ષકીર્તિસૂરિએ રચેલી કારની ટીકામાં આપેલ છે. તેમણે જણાવ્યું છે કે વિષધર એટલે સર્પો અને પુસ્તકો એટલે અગ્નિક. આ શબ્દો દ્વારા ઉપલક્ષણથી સર્વ ઉપદ્ર સમજવાના છે. આ મંત્ર સર્વ ઉપદ્રવનું નિવારણ કરનાર છે તે સૂચવવા આ શબ્દો મૂકાયા છે.
આ મંત્ર ધરણેન્દ્ર, પદ્માવતી તથા પાવક્ષથી અધિછિત છે. તેથી તે મહામહિમાવંત તથા નિશ્ચિત ફલદાયક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org