Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર સ્તંત્ર સ્વાધ્યાય
: ૫૧ : હોય અને એક આન્તરપ્રીતિથી કરાયેલી હેય આ રસ્તુતિ ભય આદિથી કરાયેલી નથી તે દર્શાવવા તેત્રકારે લખ્યું કે
આન્તરિકપ્રીતિ એટલે કે તે પરમેશ્વરના ગુણે પ્રત્યેના બહુમાનથી પ્રગટ થયેલી જે પ્રીતિરૂપ ભક્તિ, તે પણ ન્યૂનાધિક માત્રામાં હોઈ શકે. માટે કહ્યું કે તે ભક્તિને જે સમૂહ તેનાથી સંપૂર્ણ એટલે છલોછલ ભરાયેલું જે હૃદય તે હદયથી હે મહાયશસિવ! મેં તમને ઉપર મુજબ સ્તવ્યા, એટલે કે તમારા પ્રત્યેની ભક્તિથી મારું હૃદય સંનિવિષ્ટ થયું તેથી મેં તમારા સદ્દભૂત ગુણેનું કીર્તન કર્યું. યાચના
આ ગાથામાં સ્તવના કરનાર, પ્રણિધાન એટલે કે પિતાના મનના અધ્યવસાય, ભાવના–પરમતારક પરમેશ્વર સમક્ષ રજૂ કરતાં કહે છે કે, “જ્ઞ વો”િ મને બોધિ આપે. બધિ એટલે સમ્યમ્ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર અથવા તે અપ્રાપ્ત ઉરચત૨ કક્ષાની જૈનધર્મની પ્રાપ્તિ યા તે જિનધર્મની પ્રાપ્તિ,
- ભક્ત હદયને આ રતવનાના ફલ તરીકે કઈ વસ્તુની ખેવના નથી. તેને માત્ર બધિ જ જોઈએ છે અને તે બેધિ પણ તેને માત્ર એક જન્મમાં જ નથી જોઈતી પણ જન્મજન્મ જોઈએ છે.
બધિને અર્થ “ભવાન્તરમાં જિનધર્મની પ્રાપ્તિ ” એ એટલા માટે કરાય છે કે જે આત્મા બધિની યાચના કરવાની દશા સુધી પહોંચે છે તેને આ જન્મમાં તે બાધિ પ્રાપ્તિ થઈ જ હેવાને સંભવ છે. તેથી હવે પછીના ભામાં આ પ્રાપ્ત થયેલી
ધિ ચાલી ન જાય તે માટેની તકેદારી રાખવાની છે અને તે માટે પરમેશ્વરને વિનવવાના છે.
સ્થળે સ્થળે વિવેકી યાચક દ્વારા પરમેશ્વર પાસે કેવળ બધિની જ યાચના કરવાનું લક્ષ્ય રખાયું છે કારણ કે તે યાચના જ વાસ્તવિક છે.
આમાત્રિમં સમાવિમુત્ત રિંતુ લેગસસુર ગા. ૬ સમદરí વોહિસ્ટામો મા જયવીયરાય ગા૦ ૪ આ સર્વ સ્થળેએ ભક્ત હદએ કેવલ બધિ જ યાચી છે.
“તા”નો અર્થ છે તે કારણથી. એટલે કે મેં તમને ઉપરોક્ત રીતે સ્તવ્યા છે તેથી કે દેવ મને બાધિ આપે.
વન્દના કે સ્તવના હંમેશ પ્રણિધાનવાળી જ હોવી જોઈએ. જે વંદના કરવામાં આવે છે તેના ફળ તરીકે વંદના કરનાર શું ઈચ્છે છે તે જણાવવું જોઈએ. માટે આ ગાથામાં પણ વંદના કરી “તા” પદ મૂકાયું છે. રેવંગ મહામાર’ માં કહેવાયું છે કે વળાવંત કા સંપુત્ર ચંદ્રના મનિચા IP
ગા. ૮૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org