Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ્રકરણ પાંચમું પ્રશ્નોત્તર,
: ૫ :
(૧)
પ્રશ્ન. વિસહર કુલિગ એ મંત્ર છે તે મંત્રનું નિર્માણ કોણ કરે? ઉત્તર. જેઓ ખરેખર સત્યસંકલ્પવાળા હોય છે તેઓ જ મનું નિર્માણ કરી શકે
છે. એટલે કે “આ મંત્રથી આ કાર્ય થાવ' એ સંકલ્પ જે વિકૃતપવાળા મુનિએ દ્વારા કરાયેલો હોય, તે વિકૃષ્ટતપવાળા મુનિએ જ સત્યસંક૯પવાળા કહેવાય.
[પિતાની ઈચ્છાને સિદ્ધ કરવાની જેમનામાં શક્તિ હોય અથવા પિતે જે ઈરછા કરે તે સિદ્ધ થાય તેવી શક્તિવાળા સત્યસંક૯પ કહેવાય છે ].
પ્રશ્ન. સત્યસંક૯પતાને પ્રભાવ કોનામાં હોય? ઉત્તર. સત્યસંકલ્પતાને પ્રભાવ વિકૃષ્ટતપવાળા મુનિએમાં જ હોય છે અને તે પણ પ્રાણા
તિપાત વિરમણ આદિ મહાવતે તથા છઠ્ઠ અઠ્ઠમાદિ તપના પ્રભાવથી જ હોય છે.
પ્રશ્ન. શબ્દશક્તિથી અર્થક્રિયા કરવાનું સામર્થ્ય સંભવે ? કે પુરુષશક્તિથી પણ સંભવે? ઉત્તર. અક્રિયા કરવાનું સામર્થ્ય શબ્દશક્તિ તેમજ પુરુષશક્તિથી સંભવે છે. જે માત્ર
શબ્દશક્તિથી જ અર્થ ક્રિયા કરવાનું સામર્થ્ય માનવામાં આવે તે મંડલ, મુદ્રા વગેરે નિષ્ફળ બની જાય અને તે કરવાની આવશ્યકતા ન રહે. ઉપરાંત વિધિ અને અભિસંધિના વિશેષની અપેક્ષા ન રહે.
પ્રશ્ન. અભિસંધિ એટલે શું? ઉત્તર. અભિસંધિ એટલે ફળ વગેરેને ઉદ્દેશ. અ
૧ જે ફ્રિ સારંવાર gવ મન્નાશ્વનું રાયતુત ! -હ્યા. ૨. પરિ. ૪ સૂ૦ ૭ પૃ. ૬૩૨-૬૩૩ २ सत्यसंकल्पता च सुमुनीनां प्राणातिपातविरमणादिपञ्चमहाव्रत-षष्टाष्टमादितपःकरणप्रभावात्सुप्रतीतैव सचे
તસામ્ | મ્યા. ૨ પરિ. ૪ સૂ૦ ૭ પૃ. ૬૩૨-૬૩૩ 3 न च वाच्यं शब्दशक्तित एव निर्विषीकरणादिफलनिष्पत्तिन पुनः पुरुषशक्तेरिति मुद्रामण्डलादीनां નૈન્યનાપ્રસાત, પુરવાળાં, વિનિરિવિવાન વિક સંવાદ યા. ૨. પરિ. ૪ સૂ૦ ૭
પૃ. ૬૩૨-૬૩૩ ૩. જુઓ શબ્દચિંતામણિકેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org