Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર Ôાત્ર સ્વાધ્યાય
: ૩૧ :
"
"
મનુ' એટલે મન્ત્ર તેને જાણે તે ‘મનુળ', ‘સર્વ ગત્યક ધાતુએ જ્ઞાનાક છે' એ વચનથી ‘શમ્' ધાતુના અથ અહી' ‘જાણુવું' એ પ્રમાણે કરાય છે તેથી मनुग એટલે માન્ત્રિક
6
उवसामं
આ પદના અર્થ ‘૩' અને ‘વામં' એમ એ પદાને છૂટા કરીને પશુ કરાય છે. ૩ (૩) શબ્દ અવધારણા ક–નિશ્ચયા ક છે. ‘ વામ’ ના અર્થ છે વશ, આધીનતા. તેમાં જવું તે. એટલે કે વશગામિપણું'. સપૂર્ણ પદ્મના અર્થ આ પ્રમાણે થાય. ખીજામાં પણ વમાન ગ્રહ–રાગ આદિ તેને વશવતી થાય છે કારણ કે તેને પ્રતીકાર કરવાનું સામર્થ્ય' તેનામાં પ્રકટે છે. બૃહદ્ઘત્તિમાં કહ્યું છે કે “ શાન્તિક, પૌષ્ટિક, વશ્ય, આકષણ, ઉચ્ચાટન, સ્તંભન, વિદ્વેષ અને મારણુ સ્વરૂપ કર્મોના નિર્માણુમાં આ મન્ત્ર સમર્થ છે.૯
विसहर फुलिंगमंत
‘વિસરફુલિંગ ’ આ નામના મન્ત્ર વિશેષમાં જેના નિવેશ થાય તે વિસહરકુલિંગમ. તેને એટલે કે તે મંત્રમાં સ`નિવિષ્ટ થયેલા (શ્રીપાર્શ્વ)ને,
અથવા
વિસહસ્ફુલિંગનું ગમન કરે તે ‘વિસ્રહરકુલિંગામ’ તેને. એટલે વિસદ્ધરસ્ફુલિંગ નામના મત્રમાં રહેલાને. પ્રાકૃત લક્ષણુથી અકારનેા લે।પ થવાથી ‘વિસદ્ધરસ્ફુલિગામ ’તું ‘વિસ્રહરકુલિંગમ' એ પ્રમાણે થાય છે. અને ‘સં’ એટલે તમને. આ સ્વામ્ નું રૂપાન્તર છે. એટલે વિસહરકુલિંગ મત્રમાં રહેલા તમને.૧૦
कंठे धारेह
આ પદને અ કંઠમાં ધારણ કરે છે એ છે એટલે કે વિસહરફુલિંગ યન્ત્રરૂપ
८ यद्वा मनुः - मन्त्रस्तं गच्छति "सर्वे गत्यर्था ज्ञानार्था:' इति वचनात् जानातीति मनुगो - मान्त्रिकः ।
અ. ક. લ. પૃ. ૧૫
८ तुशब्दस्यावधारणार्थत्वात् "तुः स्याद् मेदेऽवधारणे" इत्यनेकार्थवचनात् यान्त्येव वशामं वश- आयत्तता तस्यां अमनं अम:- अवगमनं वशामस्तं वशंगत्वमित्यर्थः । अन्येष्वपि वर्तमाना ग्रहरोगादयः तस्य वशवर्तिनो भवन्ति तत्प्रतीकारसामर्थ्यादिति भावः । उक्तं हि बृहद् वृत्तौ -'शान्तिकपौष्टिकवश्याकर्षणोश्चाटनस्तभ्भनविद्वेषणमारणરુક્ષળમનિમમાંનાહંદીંનત્યમેતન્મન્ત્રક્ષ્ય । અ. ક. લ. પૃ. ૧૬
१० विषधरस्फुलिङ्गे - एतन्नामकतन्त्र (मन्त्र) विशेषे माति-संनिविशते इति विषधरस्फुलिङ्गमस्तम् । मन्त्रसन्निविष्टमित्यर्थः । अथवा विषधरस्फुलिङ्गममति - गच्छति (इति) विषधरस्फुलिङ्गामस्तं, विषधर स्फुलिङ्गाख्यमन्त्रगतमित्यर्थः । 'लुक्' (सिद्ध ८-१-१० ) इति प्राकृतलक्षणेनाकारलोपात् विसहरफुलिंगमत्ति सिद्धम् इति त्वां यः ......' અ. ક. લ. પૃ. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org