Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય સમીપ અર્થ કરતી વેળા છૂણ ધાતુ પરથી તે નિષ્પન્ન થાય છે. જોનારા” અર્થ કરતી વેળા દશ-વ્ પરથી તે નિષ્પન્ન થાય છે.
આકાંક્ષા વિનાના એ અર્થ કરતી વેળા ર+ગારા ઉપરથી બહુત્રીહિ સમાસ કરી તે નિષ્પન્ન થાય છે. विसहरविसनिन्नास
વિષ એટલે પાણી. પ્રસ્તાવથી અહીં મણિકર્ણિકાનું પાણી સમજવાનું છે. તેમાં ગૃહ એટલે નિવાસ છે જે તે વિષગ્રહ”. અહીં સામર્થ્યથી “કમઠ મુનિ” અર્થ સમજ. કારણ કે ઘણું કરીને વારાણસીમાં વસનારા પંચાગ્નિતપનું આચરણ મણિકર્ણિકાના* તીરે જ કરતા દેખાય છે. + તે કમઠ મુનિને વૃષ એટલે ધર્મ. (ધર્મ એટલા માટે કે લૌકિક તેને ધર્મ તરીકે સ્વીકારે છે) જે પંચાગ્નિ તપ લક્ષણ તેને નાશ કરનાર તે “વિષડ વૃષનિર્નીશ.” એટલે કે સળગતા અગ્નિમાં બળતા કાષ્ઠના પિલાણની અંદર મરી રહેલા સર્પને દેખાડવા વડે માતાના અને લેખકોના મનમાં તે તપને અધર્મરૂપે નિશ્ચય કરાવવા વડે જે ભગવંત “વિષગ્રહવૃષનિર્વાશ છે તેમને.
અથવા તે, વિષ એટલે મિથ્યાત્વ કષાય આદિ રૂપ ભાવવિષ તેને ધારણ કરનારા તે વિષધરે. યા તે
વિષગ્રહો એટલે મિથ્યાત્વ, કષાય આદિ દેથી દૂષિત છે આત્મા જેમને એવા પ્રાણીઓ. તેમનું વિષ એટલે મિથ્યાત્વકષાયાદિ. તેને નાશ કરનાર એટલે પિતાના વચનરૂપી અમૃત રસના ઉપયોગ વડે તેને દૂર કરનાર તે વિષધર વિષ નિર્નીશ” અથવા “વિષગૃહ વિષ નિર્નીશ.9 મgો
આ પદને અર્થ નીચે મુજબ પણ કરાય છે.
• આ નામને વારાણસીમાં આજે પણ એક ઘાટ છે.
+ સિ. ચં. ગ. ઉવ. ની વ્યા. માં મણિકર્ણિકાના ઘાટનું જલ એમ કહેવાને બદલે મણિકર્ણિકા નદીનું જલ એમ લખે છે તે વિચારણીય છે. વર્ષ-પાનીયે છત્તાવાત મffશ' નરીના
यदि वा विषं पानीयं प्रस्तावात् मणिकर्णिकाजलं तत्र 'घरं' ति गृहं-निवासो यस्यासौ विषगृहः । प्रायेण 'वाराणसी' वासिनः पंचाग्नितपश्चरणं 'मणिकर्णिका' तीर एव कुर्वाणा दृश्यन्ते । स च सामर्थ्यात् कमठमुनिस्तस्य वृष-धर्म लौकिकैर्धर्मतया गृह्यमाणत्वात् पञ्चाग्नितपश्चर्यालक्षण निर्नाशयति यः प्रज्वलज्ज्वलनदह्यमानછોટરાગતખ્રિમાણપત્રોનેન માતાનાં જ મનસિ તત્તપસોડમેપસ્વનિથાનાત્ તમ્ અ, ક લ. પૃ. ૧૧
७ अथवा विषं-मिथ्यात्वकषायादिलक्षणं भावविषं धारयन्तीति विषधरा विषग्रहा वा मिथ्यात्व-कषायादि दोष-दृषितात्मानः प्राणिनः तेषां विषं यथोक्तरूपमेव निर्नाशयति-निजवचनामृतरसोपयोजनेनापगमयतीति विषधरविषનિર્નારો વા તમા અ. ક. ૧, ૫, ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org