Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય દેવસૂરિકૃત ટીકામાં “રંતુ નો અર્થ “નેહથી પ્રશંસા કરાયેલા એ પ્રમાણે કરાય છે તેથી અડી ઉવસગ્ગહરમાં પણ “સંધુ' ને અર્થ “નેહપૂર્વક સ્તવાચેલા'–આતરપ્રીતિપૂર્વક સ્તરાયેલા-એ પ્રમાણે છે
(૨૧).
પ્રશ્ન. ભગવંતની સ્તવના તથા ભગવંત પ્રત્યેની ભક્તિ આ બેમાં પ્રાધાન્ય કોનું? ઉત્તર. પ્રાધાન્ય ભક્તિનું છે, માત્ર સ્તવનાનું નથી. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાય
શ્રીયશોવિજયજીએ શખેશ્વર પાશ્વજન સ્તોત્રમાં જણાવ્યું છે કે-શમ, ) દમ, દાન, અધ્યયનની નિષ્ઠા આ બધું જે તમારી ભક્તિથી રહિત હોય તે વૃથા જ છે ૨
(૨૨) પ્રશ્ન “
વિદુરવિનિનાd” પદમાં રહેલ “વિસહર' શબ્દથી માત્ર ઝેરી સર્પો” અર્થ જ સમજ કે અન્ય ઝેરી જીવ જંતુઓ પણ લેવા? ઝેરી જીવજંતુઓમાં અગ્રસ્થાને વિષધર સર્પો હોવાથી તેમનો નામોલ્લેખ કરી વામાં આવ્યો છે. તે સર્વગ્રાહી છે તેથી સર્વ વિષધર જંતુઓ તેમાં સમાવિષ્ટ થઈ જ જાય છે. અન્ય સ્થળે એ સર્વ વિષધરોના નામો પણ તેત્રકારે જણાવ્યા છે. વૈરેટયાદેવીસ્તવમાં આર્યન દિલે વિષધરોના નામ જણાવતાં
वासुगि अणंत तक्खग ककोलय नाम पउम महापउमा ।
संखकुलिससिनामा अटकुलाइं च धारेइ ।। ५ ।। કહ્યા બાદ અન્ય ઝેરવાળા પ્રાણીઓની ગણત્રી કરતાં–
विछिअ कन्न सिआली-कंकाही गोरसप्प सप्पेअ । मोहे उदुर चित्ती किक्कोडूअ हिंडु अ वसे अ ॥ ७ ॥ वंतर गोणस जाई सत्तबडा अहिवडा य परडा य ।
भमरसिराहि घिरोलिय घिरीलीयाणं च नासेइ ॥ ८ ॥* આ બધાં નામો ગણાવ્યાં છે. ‘ઉવસગ્ગહર' એ સૂયાત્મક હેવાથી ટૂંકમાં માત્ર વિષધર' શબ્દ જ વાપરવામાં આવેલ છે.
૧ વિરમ વસુત્રમ્ અતીતં ચાવત સંરતુતઃ રદ્દાત્ત પ્રશસિતચિરસતુતઃ ભગવતીસૂત્ર ભાગ ૨ જે પત્ર ૬૪ A
૨ રામ રમો વાનમતિનિg jથા સર્વ તવ મરીનમ્ ૧૧ જે. રસ્તો. સં. ભા. ૧ પૃ. ૩૮૨ કે જૈન સ્તોત્ર સં. ભા. ૧ પૃ. ૭૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org