Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[૪૫]
બીજી ગાથામાં સમાવિષ્ટ વિસામંત પદના ૫ અર્થ થાય છે. ૧ વિષધર સ્કૂલિંગ મંત્રને. ૨ વિષહર કુલિંગ મંત્રમાં સંનિષ્ટ થયેલાને. ૩ ,, , મંત્રમાં રહેલાને. (પાર્શ્વનાથને) ૪ , , , રહેલા તમને.
૫ વિષધર એટલે સર્પ અને સ્કૂલિંગ એટલે અગ્નિના કણ ઉપલક્ષણથી અન્ય ક્ષુદ્ર ઉપદ્રવે તેને નિવારક શ્રી પાર્શ્વનાથને.
મgો પદના બે અર્થ શય છે. ૧ માંત્રિક. ૨ મનુષ્ય. સુદ્રના બે અર્થ થાય છે. ૧ દુર્જન અથવા કુપિત રાજા ૨ દુષ્ટવર (દાહવર શીતજવરાદિ) હવામં ના બે અર્થ થાય છે ૧ ઉપશમ પામે છે. ૨ વશ થાય છે
આ રીતે પ્રથમ પાંચ અને ૨ અર્થથી ગુણતા ૧૦ થાય છે. ૧૦ ને બેથી ગુણતાં ૨૦ થાય છે અને એ ૨૦ ને ૨ થી ગુણતાં ૪૦ થાય છે આમ બીજી ગાથાના ૪૦ અર્થ થાય છે.
ત્રીજી ગાથામાં નાનપણુ પદના બે અર્થ થાય છે. ૧ મનુષ્ય અથવા તિર્યંચગતિમાં રહેલા. ૨ નરતિચ-નરપશુ-કૃષીવલાદિ. આમ ત્રીજી ગાથાના બે અર્થ થાય છે ચેથી ગાથાના વિરામળિwwwવાઘવદમહત્ત પદનો ૧ અર્થ થાય છે. ચિન્તામણિ અને ક૯૫વૃક્ષથી અધિક મહિમાવાળું તારું સમ્યકત્વ પામે છતે. પાંચમી ગાથામાં મારા પદના બે અર્થ છે. ૧. મહાયશસ્વી. ૨. મહાર રેગ અને પાપના નાશક
હવે પ્રથમ ગાથાના ૮૦ અને બીજી ગાથાના ૪૦ થી ગુણતા ૩૨૦૦ અર્થ થાય. તે ૩૨૦૦ ને ત્રીજી ગાથાના બે અર્થથી ગુણતાં ૬૪૦૦ થાય. તેને ૧ થી ગુણતા ૬૪૦૦ થાય. તેને પાંચમી ગાથાના બે અર્થ થી ગુણતાં ૧૨૮૦૦ થાય. આ રીતે ઉવસગહરંના ૧૨૮૦૦ અર્થ છે. આ તે આપણને સામાન્ય બુદ્ધિથી સ્કુરતા અર્થો દર્શાવ્યા છે. બાકી તે પ્રત્યેક સૂત્રના અનત અર્થે દર્શાવ્યા છે અને તેને વિશિષ્ટ કૃતધરે પિતાના જ્ઞાનબલથી જાણું શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org