Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[ ૩૭ ]
પ્રસ્તુત ગ્રંથની પ્રેસકાપી તૈયાર કર્યા ખાદ નમસ્કાર મહામત્રાપાસક, અમારા સડળના પ્રત્યેક પ્રકાશનામાં પૂરા રસ દાખવી સમયે સમયે યેાગ્ય સૂચના આપતા, તપેાવૃદ્ધ, બહુશ્રુત, પંન્યાસજી મહારાજશ્રી ભદ્ર કરવિજયજી ગણિવરને ( આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન ) સંપૂર્ણ પ્રેસકાપી બતાવવામાં આવી. તેમણે પેાતાનું સ્વાસ્થ્ય અનુકૂળ નહાવા છતાંય, આ પ્રેસકાપી પર વારંવાર ચિંતન કરી, પેાતાના ઉપયેાગી સૂચનેાથી પ્રસ્તુત ગ્રંથને નવાજ્યું. જે સઘળાં સૂચના અમે આમાં સામેલ કર્યો છે. તેમના આ ઉપકાર બદલ અમે તેમના ઋણી છીએ.
પરમપૂજ્ય, વર્ધમાનતપના આરાધક, પન્યાસજી મહારાજશ્રી ભાવિજયજી ગણિવરને (આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન ) પણ તેઓશ્રી મલાડમાં વિરાજતા હતા ત્યારે પ્રેસકાપી બતાવવામાં આવેલી. તેમણે પણ કેટલાક વિશ્વચાને અહેલાવવા વગેરેની સૂચના કરી તે પણ આમાં આમેજ કરવામાં આવી છે. તેઓશ્રીના ઉપયોગી સૂચના માટે તથા તેમણે લીધેલા શ્રમ માટે અમે તેમનાય અત્યંત આભારી છીએ.
પ્રસ્તુત પ્રેસકાપીને વારવાર વાંચી, વિચારી, પર સુદી ચિંતના કરી, વસ્તુને પુષ્ટ કરવા માટે જરૂરી સઘળી વાતે સામેલ કરવી, તે તે હકીકતા માટે પાઠે રજૂ કરવા દ્વારા વસ્તુને સુદ્રઢ કરવી, ૨જૂ થયેલાં સાહિત્ય ઉપરાંત પણ જે કંઈ સાહિત્ય પ્રસ્તુત તેંત્ર સાથે લાગતું વળગતું હોય તે સઘળું શેાધવું, આવું બધું જ કામ ♦ જૈન સાહિત્ય વિકાસ મંડળ ના માનનીય પ્રત્યેાજક, વિદ્યાવ્યાસ‘ગી, શ્રીમાન્ શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દોશીએ પેાતાની વૃદ્ધ ઉંમર તેમ જ નાદુરસ્ત તબિયતનીય પરવા કર્યા વિના ક" છે. તેમના આ હિસ્સાને ખાદ કરીએ તે કદાચ પ્રસ્તુત ગ્રંથ વાચકેાના હાથમાં જે સ્વરૂપમાં છે તે સ્વરૂપમાં ન હોત. તેમનેા ઉપકાર કયા શબ્દોમાં વ્યક્ત કરવા તે મને સમજાતું નથી.
પ્રસ્તુત ગ્રંથ ઉપર વિદ્વદ્ભાગ્ય ઉપેાઘાત લખવા માટે જૈનદર્શનના તલસ્પર્શી અભ્યાસી, અખંડ વિદ્યોપાસક, સુવિચાણુ સ ંશાધક, શ્રીયુત હીરાલાલ રસિકલાલ કાપડિયાને વિનંતિ કરવામાં આવી અને તેમણે તે વિનંતિ વીકારી ઉપેાઘાત લખી આપ્યા. તે બદલ અમે તેમને પણ આભાર માનીએ છીએ.
મ્હેસાણાનિવાસી વકીલ શ્રીયુત વલ્લભદાસ વીરપાલભાઇ ગ્રંથની શુદ્ધિ અશુદ્ધિ તપાસવામાં બહુ નિષ્ણાત છે. અમારા બીજા ગ્રંથ અંગે આવી જાતના પરિચ્ય તેમણે આપેલું તેથી આ ગ્રંથ જેમ જેમ છપાતે ગયે તેમ તેમ તેના ક્ર્મા તેમને મેકલવામાં આવ્યા અને પેાતાના વ્યવસાયમાંથી સમય કાઢીને શુદ્ધિપત્રક તૈયાર કરીને તેમણે મેાકલ્યું. આ ગ્રંથમાં જે શુદ્ધિપત્રક સામેલ કરાયું છે, તેનેા કેટલાક ભાગ તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org