Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[ ૪૦ ]
ગ્રંથમાં રજુ કરવામાં આવેલ ચિત્રોને ક્રમાનુસાર પરિચય, (૧) કલામય દ્વારશાખા મધ્ય સ્થાપિત શ્રી પાર્શ્વ સ્તુતિ:
શ્રી રાણકપુરજી તીર્થના પ્રાચીન જિનાલયનું દ્વાર જે અપૂર્વ કોતરણીમય છે. તેની પ્રતિકૃતિમાં ભગવાન શ્રી પાર્શ્વનાથની સ્તુતિ અહીં રજૂ કરવામાં આવી છે.
શાસ્ત્રવાર્તા સમુચ્ચયની ઉપા॰ યશેવિ॰ મ. કૃત ટીકામાં આઠમા સ્તમકમાં મંગલાચરણ રૂપે જે એ ક્ષેાકા રજૂ કરાયા છે તે પૈકીનેા આ દ્વિતીય ાક છે. અને આ શ્લોકને આ ગ્રંથના મુદ્રાલેખરૂપે રાખવામાં આવ્યેા છે.
(૨) પિડવાડામ ડેન શ્રી પાર્શ્વનાથ
જૂના સિરેહી રાજ્યમાં અમદાવાદ દિલ્હી રેલ્વે રસ્તે સજ્જનરાડ સ્ટેશનથી પાંચેક માઇલ દૂર વસ'તગઢ છે, જે હાલમાં વાંતપરાગઢ નામથી એળખાય છે.
આ વસંતગઢમાં શ્રી શાન્તિનાથજીના જૈન દેરાસરના ભેાંયરામાંથી એક પ્રાચીન જૈન ધાતુપ્રતિમાએને સ ંગ્રહ મળી આવેલ. તે સંગ્રહને પિંડવાડા ખસેડવામાં આવ્યે છે. પ્રસ્તુત ચિત્રમાં રજૂ કરવામાં આવેલી પ્રતિમા તે પ્રસ્તુત સ ંગ્રહ પૈકીની ધાતુપ્રતિમા છે. પ્રતિમા કે પરિકર પાછળ કાઇ લેખ નથી, પરંતુ તે સંગ્રહમાં આ પ્રતિમાના ઘાટની જ તેમજ આવાજ શિલ્પની જે પ્રતિમાએ છે તે વિ.સ. ૯૨૬ (ઈ. સ. ૮૬૯૮૭૦) ની છે તેથી આ પ્રતિમા પણ તેજ સમયની લાગે છે.
આ પ્રતિમા લગભગ ૧૮-૨ ઇંચ ઉંચી અને ૧૮ ઇંચ પહોળી છે.
આ પ્રતિમા મહાન ગુર્જર પ્રતિહાર રાજવી મિહિરભેાજના સમયમાં અનેવી છે. પ્રાચીન પશ્ચિમ ભારતીય કલાના છઠ્ઠા સૈકા પછીના કાળમાં અપ્રતિમ નમૂનારૂપ ધાતુમૂર્તિ એ મનાવવામાં આવી અને તે પ્રચારમાં આવી. આ પૈકી પ્રસ્તુત ગ્રંથમાં જેનું ચિત્ર આપવામાં આવ્યું છે. તે ખૂબ સુંમર ત્રિતીથિક છે. આ પ્રતિમામાં યક્ષ અને ર્યાક્ષણીની આકૃતિ ખાસ નાંધપાત્ર છે.
આમાં શ્રી પાર્શ્વનાથજી પદ્માસને બિરાજે છે. ખાજુમાં એક એક તીર્થંકરની જે ઉભી-કાચાત્સર્ગ મુદ્રામાં-મૂર્તિ છે તેમાં ચાળપટ્ટો પહેરવાની ઢબ, વલ્લિ એયુક્ત, પસ્તક વગેરે નોંધપાત્ર છે. તીથકરની પાછળનાં ભામડલ, ખાજુમાં ઉભેલી સરસ્વતીની મૂતિઓ, સિંહાસનની બાજુમાં યક્ષ-યક્ષિણી અને તેનાં અલંકરણા તથા તેમની પાછળના ભામંડલા નાંધપાત્ર છે.
(૩) ચારૂપમડન પાર્શ્વનાથ
ઇતિહાસકારો ચારૂપ તીને બારમા સૈકા પૂર્વેનું ગણે છે. શિલાલેખમાં ચારો તરીકે ઓળખાતું આ તીસ્થાન અણુહિલપુર દૂર આવેલું છે.
આ તીથ માં ગગનચુંબી દેવવિમાન તુલ્ય જિનાલયમાં મૂળનાયક તરીકે શ્યામવર્ણી ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ પ્રાચીન શિલ્પકળાના નમૂના રૂપ છે. શિલ્પીએ મૂર્તિમાં
Jain Education International
For Private & Personal Use Only
સવત્ ૧૨૯૬ ના પાટણથી ૩ ગાઉ
www.jainelibrary.org