________________
શ્રી ઉપદેશ સાગર, આ ભરતક્ષેત્રને વિષે વાણીયગામ નામે નગર છે. તે ઘારું જ જોવા લાયક છે. તે ગામની બહાર ઈશાન ખુણા તરફ ઘુતીપલાસ નામે વન છે. તે નગરમાં છતશત્રુ નામે રાજા રાજ્ય કરે છે. તે નગરમાં હમ, દામ અને ઠામથી પૂર્ણ, કેઈથી પરાભવ પામે નહિ તે આણંદ નામે ગૃહસ્થ રહે છે. તે આણંદ શ્રાવકને ત્યાં, ચાર કરેડ સેનામહોરે જમીનમાં દાટી મૂકી છે, ચાર કરેડ સેના મહેરે વ્યાપાર અર્થે વ્યાજે ફરે છે, અને ચાર કરોડ ના મહેરોને ઘરવાપરે મળી કુલ બાર કરાડ સેના મહેરેની માલ-મીલકત છે. વળી દશહજાર ગાયે એક ગેકૂળ કહેવાય, એવાં ચાર ગોકૂળ તેમને ત્યાં છે. આટલી ગાયે કયાં ચરી-આતી હશે, તે બાબત કેટલાકને આશ્ચયતા ઉત્પન્ન થાય, પરંતુ ગાયે ચરે તેટલી પિતાને ઘેર જમીન હતી, પછી તત્વગમ્ય.
તે આણદ ગૃહસ્થ ઘણે ચતુર, ડાહ્ય, વિદ્વાન અને કરેલા બુદ્ધિવાળો હેવાથી, દરેકને પુછવાનું ઠેકાણું હતું, અને તેથી દરેક કાર્યમાં તેની સલાહ લેતું. તેને શીવાના નામે સર્વગુણસંપન્ન, ચોસઠ કળાની જાણું અને સવરૂપવંત ભાય હતી. આ પ્રમાણે તે આણંદ ગૃહસ્થ સુખમાં દિવસ નિગમનકરે છે.
તે કાળ, તે સમયને વિષે ઇતિપલાસ વનમાં શ્રી મહાવીર પ્રભુ પધાર્યા. આ ખબર વાયુવેગે તુરતજ ગામમાં પ્રસરી ગઈ. ગામના લેકે તેમજ જિતશત્રુ રાજા પણુ, કુર્ણિક રાજાની માફક પ્રભુની વાણું સાંભળવા ગયા. આ ખબર આણંદ ગૃહસ્થના જાણવામાં આવતાં તેના રૂંવાડે રૂંવાડે આનંદ પ્રાપ્ત થયે. જેમ સપરમા દિવસની સવારથી જ ખબર પડે છે, અને આનંદ થાય છે, તેમ ધમિ માણસને મહાત્મા પુરુષના આગમનની વાત સાંભળી તેટલેજ આનંદ થાય છે, અને તેજ જીવ ધર્મ પામી શકે છે. તે આણંદજીને પ્રભુની વાણુ સાંભળવી એ આ ભવ અને પરણવ સુખનું તેમજ લાભનું કારણ છે, એમ જાણી, તેમના દર્શનાર્થે જવાની ઈચ્છા થઈ, જેથી સ્નાન મંજન કરી,