________________
શ્રી ચૈત્યવંદન ભાષ્ય,
\/\/\/\
/\/\/\/\/\/\/\,
જાથાર્થ ચિત્યવંદન સ્વરૂ૫(એટલે જાવંતીયાઈ સૂત્ર) મુનિવંદન સ્વરૂપ (જાવંતકવિસાતું સૂત્ર), અને પ્રાર્થના સ્વ૫(જયવીરાય સૂત્ર) એ ૩ સૂત્ર તે (પ્રણિધાનત્રિક) છે, અથવા સર્વત્ર મનની વચનની અને કાયાની એ ત્રણની એકાગ્રતા તે પ્રણિધાનત્રિક છે. તથા આ ભાષ્યની ગાથાઓમાં નહિ કહેલાં બાકીનાં પ્રદક્ષિણાત્રિક અને પ્રમાર્જનાત્રિક એ ૨ ત્રિકનો અર્થ પ્રગટ-સ્પષ્ટ જ છે કે ૧૯ છે
માથે –-ગાથાર્થવત, પરન્તુ વિશેષ એજ કે– જાવંતિ ચેયાઈ સૂત્રમાં ત્રણે લોકમાં વર્તતાં ચને નમસ્કાર હોવાથી ચૈત્યવંદનસૂત્ર કહેવાય છે, જાવંતકેવિસાહ” સૂત્રમાં અઢી દ્વીપમાં વર્તતા સર્વ સાધુઓને નમસ્કાર કરેલું હોવાથી તે મુનિચંદનસૂત્ર કહેવાય છે, અને જયવીરાય સૂત્રમાં ભવ વૈરાગ્ય, માર્ગાનુરિયણું, ઈષ્ટફળસિદ્ધિ, લેકવિરૂદ્ધનો ત્યાગ, ગુરૂજનની પૂજા, પરોપકાર કરણ, સદગુરૂને ચેગ અને ભવ પર્યન્ત તે સદ્દગુરૂના વચનની સેવા અને ભભવ પ્રભુના ચરણની સેવા એ ૯ વસ્તુ વીતરાગ પ્રભુ પાસે માગેલી હોવાથી પ્રાર્થનાસૂત્ર ગણાય છે. એમાં ત્રીજું પ્રણિધાન ચેત્યવંદનાને અને અવશ્ય કરવા યોગ્ય કહ્યું છે. તે તિ ૨૦ ત્રિરચ ાથ દ્વાર મામ્ |
અવતર-પૂર્વે દશ ત્રિકનું સ્વરૂપ દર્શાવ્યા બાદ હવે આ ગાથામાં અલ્પર્ધિક શ્રાવકને માટે એ પ્રકારના અભિગમ (નું ૨ જુ દ્વાર) દર્શાવે છે– सच्चित्तदवमुज्झण-मच्चित्तमणुज्झणं मणेगत्तं । इगसाडि उत्तरासं-गु अंजली सिरसि जिणदिद्वे
| || ૨૦ | * એ ત્રણે સૂત્ર પણિધાનસૂત્ર છે, તોપણ મુક્તાશક્તિ મુરાવડે તો વિશેષતઃ વીરાય સૂત્ર સંબંધિ જેટલા પાઠ છે તેટલા એ બે પ્રણિધાન માટે વિશેષ દેખાતા નથી, તોપણ ત્રણે સૂત્રમાં એ મુદ્રા સાચવવી અનુચિત નથી. કારણકે સંઘાચારની ૮૩૫ મી ગાથામાં જાવંતિ ચેમાટે મુક્તાશુક્તિ મુદ્રા સ્પષ્ટ કહી છે.