________________
દ્વાર ૪ શું (પચ્ચકમાં આગાર સંખ્યા)
૧૯પ
માવાર્થ-ગાથાર્થવત સુગમ છે, પરંતુ વિશેષ એ છે કેઅહિં નવિ તથા વિગઈમાં તે આગાર કહ્યા છે, તે પણ પૂર્વે ૧૭ મી ગાથાના ભાવાર્થમાં કહ્યા પ્રમાણે નીધિમાં ૯ તથા ૮ આગાર પણ હોય. ત્યાં પિંડ વિગઈ અને કવ વિગઈ એ બને સંબંધિ નીલિમાં ૯ આગાર અને કેવળ કવવિગઈ સંબંધિ નીધિમાં ઉખિત્તવિ, વજીને શેષ ૮ આગાર જાણવા.
તથા જેમ નીલિમાં ૯ અને ૮ આગાર કહયા છે, તેમ છૂટી વિગઈને પચ્ચ૦ માં પણ કેવળ પિંડ વિગઈનું પચ્ચ૦ કરે તો હું આગાર અને કેવળ દ્રવ વિગઈના પશ્ચામાં ઊંખિત્ત વિર વછને શેષ ૮ આગાર જાણવા
JવતરVT_આ ગાથામાં ઉપવાસ, પાણી, ચરિમ, અને સંકેતાદિ અભિગ્રહ એ ચાર પચ્ચખાણેના આગાર કહે છેअन्न सह पारि महस-वपंच खम (व)णे छ पाणि लेवाई। चउ चरिमंगुट्ठाई-भिग्गहि अन्न सह मह सब ॥२१॥
| શબ્દાર્થ –ગાથાર્થને અનુસાર સુગમ છે.
નાથાથ–ક્ષપણમાં (=ઉપવાસમાં) અન્નત્થણાભોગેણં-- હસાગારેણું–પારિફાવણિયાગારેણું–મહત્તરાગારેણું–અને સવ્વ સમાહિત્તિયાગારેણું એ પાંચ આગાર છે. પાણીના પચ્ચખાણમાં લેવેણવા આદિ ૬ આગાર (લેવેણુવા-લેવેણુવા- છેણવા-બહુલેણવા-સસિન્થણવા-અસિત્થણવા એ ૬ આગાર) છે, તથા ચરિમ પચમાં અને અંગુઠ્ઠસહિયં આદિ અભિગ્રહના (સંકેત વિગેરે) પચ્ચખાણમાં અન્નત્થણાભોગેણુંસહસાગારેણુ-મહત્તરાગારેણંઅને સવ્વસમાહિત્તિયાગારેણું એ ૪ આગાર છે. આ ર૧
માવાથ-ગાથાર્થવત સુગમ છે. પરન્તુ વિશેષ એ છે કેચરિમ પચ્ચ૦ માં દિવસચરિમ અને ભવચરિમ એ બને પચ્ચ
ખાણ ૪-૪ આગારવાળાં છે, તે પણ ભવચરિમ પચ્ચખાણ જો કોઈ સમર્થ મહાત્મા મહત્તરાડ અને સવ્વસમાહિ- એ બે