________________
૨૪ર.
પ્રત્યાખ્યાન ભાષ્ય,
કે ગુરૂ સમક્ષ પચ્ચખાણ ઉચરીને ત્યારબાદ પ્રત્યા ને કાળ પૂર્ણ થતા પહેલાં ગુરુને વંદન કરી ગુરુ પાસે રાગ દ્વેષ અને નિયાણ રહિત પચ૦ ગ્રહણ કરે, તે વખતે ગુરુની સાથે પોતે પણ અતિમંદ સ્વરે પચ્ચ૦ ના આલાપકના અક્ષરો બેલે, એ રીતે લીધેધું પચ૦ પતિ પચ્ચ૦ કહેવાય.
વાતા–પચ્ચ૦ ની ૬ શુદ્ધિમાની પહેલી શુદ્ધિને અર્થ પૂર્વ ગાથામાં કહીને હવે આ ગાથામાં બીજી ત્રીજી ચોથી અને પાંચમી શુદ્ધિને અર્થ કહે છે– पालिय पुणपुण सरियं, सोहिय गुरुदत्तसेसभोयणओ। तीरिय समहिय काला, किट्टिय भोयणसमयसरणा ॥४५॥
| શબ્દાર્થ – પુogr=વારંવાર LI રમણિય કંઇક અધિક પરિચં=સંભાઈ હોય
રાક(પચ્ચ૦ના) કાળથી
| સર(=સ્મરણથી, સંભારવાથી માથાર્થ –કરેલા પચ્ચખાણને વારંવાર સંભાર્યું હોય તો તે પરિત (ક્ષિત) પશ્ચ૦ કહેવાય, તથા ગુરુને આપતાં જે શેષ વધ્યું હોય તે ભજન કરવાથી પચ્ચ૦ ધિત અથવા શેભિત (શેઠું-શુદ્ધ કર્યું અથવા શેભાવ્યું) કહેવાય, તથા (પચ્ચ૦ ને જે કાળ કહ્યું છે તે કાળથી પણ) અધિક કાળ કરવાથી (મોડું પચ્ચ૦ પારવાથી) તરિત (તીર્થ) પચ્ચ૦ કહેવાય, અને કરેલું પચ્ચ૦ ભજન સમયે પુનઃ સંભારવાથી કીર્તિત (ક) પશ્ચય કહેવાય.
ભાવાર્થ-ગાથાર્થવત સુગમ છે.
૧ પચ્ચ૦ ને કાળ પૂર્ણ થયો હોય તો પણ તે ઉપરાન્ત કંઈક અધિક કાળ વીત્યા બાદ ભોજન કરવું તે.
૨ ભોજન કરવા બેસતી વખતે “મારે અમુક પચ્ચ૦ હતું તે પૂર્ણ થયું, માટે હવે હું ભોજન કરીશ એવા ઉચ્ચાર કરવાથી કીર્તિત કહેવાય (અવસૂરિ).