Book Title: Tran Bhashya Bhavarth ahit
Author(s): Jain Shreyaskar Mandal Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 253
________________ ૨૪૮ પ્રત્યાખ્યાન ભાષ્ય. ગયા, અને જાળ આપી મચ્છ પકડવા કહ્યુ તા પણ જાળમાં જે મચ્છ આવે તેને છેડી મૂકે, એમ ત્રણ દિવસ સુધી કર્યું. અન્તે સુનઃ અણસણ કરી મરણ પામી માંસ પચ્ચ૦ ના પ્રભાવે રાજગૃહ નગરમાં દામન્નક નામના શ્રેષ્ઠપુત્ર થા. ત્યાં આઠ વર્ષા થતાં સર્વ કુટુમ્બ મરકીના રોગથી મરણ પામ્યું, ત્યારે સુનંદ એજ નગરમાં સાગરદત્ત નામના શેઠને ત્યાં રહ્યો. ત્યાં ભિક્ષાર્થે આવેલા સાધુઓમાં મેઢા સાધુએ સામુદ્રિક શાસ્ત્રના જ્ઞાનથી “ આ દામન્નક શેઠના ઘરના માલિક થશે. ” એમ ખીજા સાધુને કહ્યુ, તે શ્રેષ્ઠિએ સાંભળવાથી તેને ચંડાલેા પાસે મારી નખાવા માકલ્યા પરન્તુ ચડાલાએ ન્હાની આંગળી ઈંદી તેને નસાડી મૂકયે; તે નાસીને એજ શેઠના ગેલવાળા ગામમાં ગયા, ત્યાં ગાલના રક્ષક સ્વામીએ તેને પુત્રપણે રાખ્યા, કેટલેક વર્ષે ત્યાં આવેલા સાગર રોકે તેને આળખી ફરીથી મારી નખાવવા કાગળમાં વિષ આપજો ” એમ લખી તે લેખ સાથે પોતાને ઘેર મેાકલ્યા, પરન્તુ થાક લાગવાથી તેજ નગરની બહાર દેવમંદિરમાં તે સુતે છે; તેટલામાં ત્યાં આવેલી તેજ શેઠની વિષા નામની કન્યાએ તે દામન્નડ પર મેાહુ પામવાથી પાસે રહેલા પત્રમાં “ વિષ ” ને ખદલે “ વિષા ” સુધાર્યું, જેથી ઘેર જતાં તેને શેડના કુટુંબીઓએ શેઠની વિષા કન્યા પરણાવી. શેઠે ઘેર આવતાં અનર્થ થયા જાણી પુનઃ મારી નખાવવાને ઉપાય રચ્યા, પરન્તુ વિધિના યોગે તેને બદલે રોડને પુત્ર જ હણાયા. એટલે સાધુનું વચન અસત્ય નહિ થાય એમ માની શેઠે તેને ઘરના માલિક કર્યાં. અનુક્રમે રાજાએ પણ નગરશેઠની પદવી આપી. તે નગરમાં ગુરૂ પધાર્યા જાણી વંદના કરવા ગયા. ત્યાં ધર્મદેશના સાંભળી પૂર્વભવનું માંસનું પચ્ચ૦ સ્મરણમાં આવ્યું, તેથી સમ્યકત્વ પામી ધર્મારાધન કરી દેવલાકમાં ગયા. ત્યાંથી મહાવિદેહમાં ઉત્પન્ન થઇ માક્ષપદ પામશે. ।। વૃત્તિ નામन द्रष्टान्तं ॥ ગવતરા—હવે આ પ્રત્યાખ્યાનભાષ્યની સમાપ્તિના પ્રસગે પચ્ચખ્ખાણ કરવાથી જે ઉત્તમાત્તમ ફળ પ્રાપ્ત થાય છે તે દર્શાવે છે, અને તે સાથે આ ભાષ્ય પણ સમાપ્ત થાય છે.

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276