Book Title: Tran Bhashya Bhavarth ahit
Author(s): Jain Shreyaskar Mandal Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 256
________________ કપ્રવચન ત્યાગને ઉપદેશ, ૫ર am ૫–દાન શિયલ તપ અને ભાવના એ ચાર ધર્મમાં પણ ભાવ ધમ પ્રધાન કહે છે, પરંતુ દાનાદિક નહિ-એ પ્રવચન. ૬-ત્રત નિયમ પચ્ચખાણ એ તે ક્રિયા ધર્મ છે, અને ક્રિયા તે જ્ઞાનની દાસી છે, માટે જ્ઞાનાદિરૂપ ભાવના ઉત્તમ છે, પણ વત નિયમાદિ ક્રિયા ઉત્તમ નથી.-એકપ્રવચન. ૭–વળી પચ્ચખાણ લઈને પાળી ન શકાય તે વ્રત ભંગ કરવાથી મહાદોષ પ્રાપ્ત થાય છે, તે કરતાં ભાવના માત્રથી પચ્ચખાણ લીધા વિનાજ વ્રત નિયમ પાળવા તે ઉત્તમ છે.-એ કુપ્રવચન. ૮ ચખાણ લઈને પણ મન કાબુમાં રહેતું નથી, નિત્ય નિયમ પ્રમાણે મન તો આહાર વિહારમાં ભમતું જ રહે છે ત્યારે પચ્ચખાણ લીધું કામનું શું?–એ કુપ્રવચન. કઈ જીવ અભાવતી અથવા અલભ્ય (પ્રાયઃ ન મળી શકે એવી) વસ્તુનું પચ્ચખાણ કરે ત્યારે તેની હાંસી કરે કે-એમાં તે શું છોડવું ? ના મલી નારી ત્યારે બા બ્રહ્મચારી–એ પ્રવચન. ૧૦–લોક સમક્ષ ઉભા થઈ હાથ જોડી ઠાઠમાઠથી પ્રત્યાખ્યાન ઉચ્ચારવું એ તે મેં પચ્ચખાણમાં કર્યું એ લોકદેખાવ –આડંબર છે, માટે જેમ ગુપ્તદાન ઘણુ ફળવાળું છે. તેમ મન માત્રની ધારણાથી ધારેલું અને પાળેલું પચ૦ ઘણા ફળવાળું છે, એ પ્રવચન. ઈત્યાદિ બીજા પણ અનેક કુપ્રવચને છે, તો પણ એ ૧૦ મુખ્ય જાણી કહ્યાં છે. એ કુપ્રવચને પ્રત્યાખ્યાન ધર્મનાં વિઘાતક અને ધર્મથી પતિત કરના હેવાથી પ્રત્યાખ્યાન ધર્મમાં ઉજમાળ થયેલા જીએ આદરવાં નહિ, બેલવાં નહિ તેમ સાંભળવાં પણ નહિ. I [તિ પ્રસ્થાન શિવના છે. એ પ્રમાણે આ પચ્ચખાણ ભાષ્ય સમાપ્ત થયું, અને તે સમાપ્ત થવા સાથે ચિત્યવંદન ભાષ્ય ગુરૂવંદન ભાષ્ય અને

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276