Book Title: Tran Bhashya Bhavarth ahit
Author(s): Jain Shreyaskar Mandal Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 257
________________ રયર 'પ્રત્યાખ્યાન ભાષ્ય, . પચ્ચખાણું ભાષ્ય એ ત્રણે ભાષ્ય પણ સમાપ્ત થયાં. એ ત્રણે ભાષ્યના અર્થમાં મતિષથી જે કઈ ભૂલચૂક થઈ હોય તેનું મિથ્યાદુકૃત છે અને સર્જન વાચકવર્ગ તે ભૂલચૂક સુધારીને વાંચે એવી અમારી નમ્ર વિજ્ઞપ્તિ છે. ६ इनि श्री महिसानाख्य-नगरनिवासि-सद्गतश्रेष्ठिवर्य-श्रीयुत ५ वेणीचन्द्र-सुरचन्द्र-संस्थापित-श्री जैनश्रेयस्करमंडलाख्यसंस्थायाः सत्प्रेरणातः भृगुकच्छनिवासिश्रेष्ठिवर्य-श्री युताऽनुपचन्द्र-मलुकचन्द्र-विद्यार्थी-चंदुलाल-लिखितः प्रत्याख्यानभाष्य-भावार्थः समाप्तः સૂચના પ્રત્યાખ્યાને ભાગ્યમાં ૨૧-૨૧૯-૨૧ એ ત્રણ પાનને મથાળે છ વિગઈનાં ૩૦ નીવિયાતાંમાં “ દ્વાર ૫ મું - છપાયું છે. ત્યાં “ દ્વાર ૬. હું વાંચવું.

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276