________________
દ્વાર ૯ મું (પશ્ચતનું સર્વોત્કૃષ્ટ ફળ.)
ર૪૯
पच्चरकाणमिणं से-विऊण भेविण जिणवसाइटुं। पत्ता अणंत जीवा, सासयसुरकं अणाबाहं ॥४८॥
શબ્દાથ:=આ
સાલપુર શાશ્વત સુખને, દિર્દ-ઉદિષ્ટ, કહેલ
મેક્ષને. પત્તા=પામ્યા
સવા=અનાબાધ, બાધા
" (પીડા) રહિત, ગથાર્થ–શ્રી જિનેશ્વરે કહેલા આ પચ્ચખાણને ભાવથી સેવીને અનંત છ બાધા (પીડા) રહિત એવા મોક્ષસુખને પામ્યા, | ૪૮
માવાયે–પૂર્વે કહેલ પચ્ચખાણને સર્વ વિધિ અનન્ત જ્ઞાની શ્રી જિનેશ્વરેએ જ કહ્યું છે, અને તેનું સર્વોત્તમ ફળ જીને મેક્ષ સુખ પ્રાપ્ત થયું તે જ છે, એ પચ્ચખાણુવિધિ આચરીને ભૂતકાળમાં અનન્ત છ મેક્ષ સુખ પામ્યા છે. વર્તમાન કાળમાં અનેક જી (મહાવિદેહ ક્ષેત્રમાં) એક્ષ સુખ પામે છે, અને ભવિષ્યમાં પણ અનન્ત જીવો મોક્ષ સુખ પામશે.
ને પ્રત્યાખ્યાન ધર્મ આદરવાને અને તે સંબંધિ લાકિક
કુપ્રવચને ત્યાગ કરવાને ઉપદેશ વળી અહિં વિશેષ સમજવા ગ્ય એ છે કેપ્રભુએ પ્રરૂપેલો પ્રત્યાખ્યાન ધર્મ પાલન કરવા એજ મનુષ્યભવ અને જેના ધર્મ પામ્યાનું સર્વોત્કૃષ્ટ ફળ છે, તે પાલન કરવાથી જ આત્મધર્મ સંપૂર્ણ પ્રગટ થઈ પરમાનંદની (મોક્ષની) પ્રાપ્તિ થાય છે, છતાં તે પ્રભુ પ્રરૂપિત પ્રત્યાખ્યાન ધર્મને પાલન કરવા જેવી શક્તિ (વીર્યાન્તરાય કર્મની પ્રબળતા વડે) ન હોવાથી અથવા તેવો ભાવ પણ (અપ્રત્યાખ્યાનાદિ કષાય મેહનીય કર્મની પ્રબલતા વડે) ન થવાથી જે તે ગ્રહણ ન કરી શકીએ, તોપણ પ્રત્યાખ્યાન ધર્મ મોક્ષનું પરમ અંગ છે, અને કેવળ ભાવથી (અવ્યક્ત) અથવા તે દ્રવ્ય સહિત ભાવથી (વ્યક્ત) પણ પ્રત્યા