________________
૨૪૦.
પ્રત્યાખ્યાન ભાષ્ય.
પરિપાલન કરવાં (પરન્ત ભાગવાં નહિં ), તથા પ્રત્યાય ના જાણુ અને અજાણુ પાસે પ્રત્યાહ લેવા આપવાના ચાર ભાગમાં ત્રણ ભાગાને વિષે પચ્ચ૦ કરવાની આજ્ઞા છે (અને ચેાથે ભાંગે અશુદ્ધ છે. ) . ૪૩ છે
માવાર્થ-પૈષી આદિ પ્રત્યાખ્યાનના જે જે કાળ કહ્યા છે, તેટલા કાળ સુધી તે પચ્ચ૦ નું પરમ આદરપૂર્વક રક્ષણ કરવું, પરતુ કેઇપણ જાતના સાંસારિક સ્વાર્થ-લાભને ખાતર તેને કાળ પૂર્ણ થયા પહેલાં ભજન ઇત્યાદિ કરવું નહિં, કારણ કે સંસાર વ્યવહારમાં પણ લીધેલી પ્રતિજ્ઞ અનેક લાભ ગુમાવીને પણ પાળનાર હોય તે જ અતિ વ્યવહારકુશળ કહેવાય છે, અને પર્યતે તેને જ મહાન લાભ થાય છે, તો મોક્ષમાર્ગ જેવા લાભને અર્થે કરેલી આત્મધર્મને પ્રગટ કરનારી પ્રતિજ્ઞાને સાંસારિક તુચ્છ લાભેની ખાતર ભંગ કેમ કરાય ?
વળી એ પ્રત્યાખ્યાનની જાણ અજણ સંબંધી ચતુર્ભગી આ પ્રમાણે છે૧ પચ્ચ૦ કરનાર જાણ, અને કરાવનાર જાણો,
9 અને કરાવનાર અજાણી શુદ્ધ કે પરચ કરનાર અજાણ અને કરાવનાર જાણ) ૪ 55 5 અને કરાવડર અજાણુ–અશુદ્ધ
એ પ્રમાણે ચાર ભાંગામાં પહેલા ત્રણ ભાંગા શુદ્ધ છે, કારણ કે પ્રત્યા૦ ના આગાર-કાળ વિગેરે સ્વરૂપના જ્ઞાતા પશ્ચ૦ કરનાર અને કરાવનાર બન્ને જણ હોય તો તે પરમ શુદ્ધ છે, પરન્તુ ગુર કદાચ અલ્પ ક્ષપશમવાળા અથવા વયમાં લઘુ હોવાથી પશ્ચ૦ નું સ્વરૂપ ન જાણતા હોય તો પણ શ્રદ્ધાળુ શ્રાવક અથવા શિષ્ય ગુરુના બહુમાન માટે તેમજ ગુરૂસાક્ષી એજ પશ્ચ૦ કરવું જોઈએ એ શાસ્ત્રવિધિ સાચવવાને અર્થે તે અણુ ગુરૂ પાસે પ્રત્યા- ઉચ્ચરે તો પણ પિતે જાણકાર હોવાથી લીધેલા પ્રત્યાનું યથાર્થ પાલન કરી શકે છે માટે બીજો ભંગ પણ શુદ્ધ છે, તેમજ પ૦ કરનાર અજાણ હોય પરંતુ કરાવનારે ગુરૂ જે જાણ હોય તે તેને પચ્ચનું સ્વરૂપ સમજાવીને