Book Title: Tran Bhashya Bhavarth ahit
Author(s): Jain Shreyaskar Mandal Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 248
________________ દ્વાર ૮ મું (બીજી રીતે છે શુદ્ધિ.) ૨૪૩ વિતરણ–આ ગાથામાં છઠ્ઠી શુદ્ધિને અર્થ તેમજ બીજી રીતે પણ ૬ શુદ્ધિ છે તે દર્શાવે છે– इय पडियरियं आरा-हि तु अहवा छ सुद्धि सदहणा। जाणण विणयऽणुभासण, अणुपालण भावसुछित्ति॥४६॥ શબ્દાર્થ – એ રીતે ગાવા=અથવા બીજી રીતે હરિવં પ્રતિચરિત આચરેલું, જાથા–એ પ્રમાણે પૂર્વોક્ત રીતિએ આચરેલું-આદરેલું (=સંપૂર્ણ કરેલું) પચ્ચખાણ તે સાબિત (આરાધેલું) પચ્ચ૦ કહેવાય. અથવા બીજી રીતે પણ ૬ પ્રકારની શુદ્ધિ છે તે આ પ્રમાછે-શ્રદ્ધા શુદ્ધિ-જાણુ શુદ્ધિ (=જ્ઞાન શુદ્ધિ)-વિનય શુદ્ધિ-અનુભાપણ શુદ્ધિ-અનુપાલન શુદ્ધિ-અને ભાવશુદ્ધિ એ ૬ શુદ્ધિ છે. માવાર્થ-આ પ્રત્યા, ભાષ્યમાં પ્રત્યા ને જે સર્વ વિધિ કહે તે વિધિ પ્રમાણે અથવા પૂર્વે કહેલી પાંચ શુદ્ધિ પ્રમાણે જે પચ્ચખાણ આચર્યું હોય એટલે સંપૂર્ણ કર્યું હોય તે આથત પચ્ચ૦ કહેવાય, તથા બીજી રીતે પણ ૬ શુદ્ધિ કહી છે તેને ભાવાર્થ આ પ્રમાણે ૨ દરદ્ધિ–સિદ્ધાન્તમાં સાધુ સંબંધિ અથવા શ્રાવક સંબંધિ જે પ્રત્યાખ્યાન જે રીતે જે અવસ્થામાં અને જે ૧. અહિં “કીરિઝ તે મુનિને પંચમહાવ્રતરૂપ મૂળગુણ પચ્ચખાણુ અને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણ પચ્ચખાણુ, અને શ્રાવકને પાંચ અણુ વ્રતરૂપ મૂળગુણ પ્રત્યાખ્યાન અને દિશિપરિમાણ આદિ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન અને તે સર્વને ઉચ્ચારવિધિ જાણવો. ૨. “અવસ્થા” તે સાધુને અંગે જિનક૯પ-સ્થવિરકલ્પ–પરિહરકલ્પ યથાલંદકલ્પ-બાર પ્રતિભાધારી ઇત્યાદિ, તેમજ ગ્લાનાદિ અવસ્થા, અને અને શ્રાવકને અંગે ૧૧ પ્રતિમાધર, પ્રતિમારહિત, નિયતવ્રતી (અમુક વખતે અમુક પચ્ચખાણ કરવાની નિત્ય પ્રતિજ્ઞાવાળા), અને અનિયતવતી (છૂટા) ઇત્યાદિ.

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276