________________
wwww
દ્વાર ૪ થું (૨૨ આગારને અર્થ ), ર૦૦ ગ્રહણ કરી વાપરતાં પચ્ચ૦ ને (આયંબિલ તથા નીવિને) ભંગ થ ન ગણાય, તે કારણથી અવળે આગાર રાખવામા આવે છે.
તથા (ડુચ=) શાક તથા કરબો વિગેરેને વઘારવાદિકથી તથા (મંડાઈ) રોટલા રોટલી વિગેરેને કૂવામાં લેપવાળી હથેલી ઘસીને ગૃહસ્થ પ્રથમથી જ આયંબિલાદિકમાં ન ક એવી વિગઈ વડે પોતાના માટે ( સંસૃષ્ટ= ) મિશ્ર કરેલ હેય એટલે કિંચિત લેપવાળી કરેલ હોય, તેથી ભેજનમાં પણ તેને કિંચિત અંશ આવે, તો તેવા વિગઈના અલ્પ સ્પર્શવાળા ભાજનથી પણ આયંબિલાદિ પચ્ચ ને ભંગ ન ગણાય તે કારણથી નિહસ્થ આગાર સુનને માટે રાખવામાં આવે છે, વળી તે અકલ્પનીય વિગઈને રસ જે સ્પષ્ટ અનુભવમાં ન આવે તે એ આગારમાં ગણાય, પરંતુ જે અનુભવમાં આવે તે અધિક રસ હોય તે પચ્ચ૦ ને ભંગ ગણાય. તથા શ્રાવકને તે એવા અલ્પમિશ્ર ભેજનથી પણ આયંબિલને ભંગ ગણાય, કારણ કે શ્રાવકે તે ભેજન સામગ્રી પોતાના ઉદેશથી પિતાના હાથે બનાવવાની છે, અને મુનિને તે પોતાના માટે નહિ બનાવેલું એવું નિર્દોષ ભેજન શ્રાવક પાસેથી ભિક્ષાવૃત્તિથી લેવાનું છે, માટે મુનિને જ એ આગાર રાખવાની જરૂર છે, પણ શ્રાવકને નહિં. ( છતાં શ્રાવકને પચ્ચ૦ આપતાં એ આગાર બોલવામાં આવે છે તે પચ્ચ૦ ને આલાપક ખંડિત ન થવાના કારણથી ), એ આગારને અર્થ આયંબિલને અંગે કહ, અને વિગઈ તથા નીવિના પશ્ચ૦ ને અંગે જે વિશેષજૂદો અર્થ છે, તે આગળ કહેવાતી ૩૬ મી ગાથાના અને થથી જાણો.
તથા રોટલી વિગેરે ઉપર પ્રથમ મૂકી રાખેલી ગોળ વિગેરે પિવિગઈને (ઉમ્મિત્ત= ) ઉપાડી લઇ (વિવેગ-વિવિક્ત= )
૧ આ ગ્રંથમાં આ આગાર ભજન બનતી વખતે ભજનની અંદર ગૃહસ્થ પિતાને માટે જાણી જોઈને પ્રથમથીજ કરેલી મિશ્રતાનો છે, અને બીજા ગ્રંથમાં તો ભજનના પાત્રમાં પ્રથમથી લેપાયેલી (પણુ લુછયા વિનાની ) વિગઈથી થયેલી મિશ્રતાનો કર્યો છે.