Book Title: Tran Bhashya Bhavarth ahit
Author(s): Jain Shreyaskar Mandal Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 239
________________ ર૩૪ પ્રત્યાખ્યાન ભાષ્ય. મથાર્થ –કુતિયાંનું મધ માખીઓનું મધ, અને ભમરીએનું મધ એમ મધ ૩ પ્રકારનું છે. તથા કાષ્ઠ (વનસ્પતિની) મદિરા અને પિષ્ટ (લેટની) મદિશ એમ મદિરા બે પ્રકારની છે, તથા જલચરનું માંસ, સ્થલચરનું માંસ, અને ખેચરનું માંસ એમ માંસ ૩ પ્રકારનું છે, ઘીની પેઠે માખણ ચાર પ્રકારનું છે, એ પ્રમાણે ૪ અભક્ષ્ય વિગઈ જાણવી. ૪૧ છે ભાવાર્થ ત્રણ પ્રકારનું મધ જે ગાથામાં કહ્યું છે તે પ્રસિદ્ધ છે, તથા બે પ્રકારની મદિરામાં જે કાષ્ઠની મદિરા કહી છે તે યા એટલે વનસ્પતિના અવયવ (સ્કંધ-પુષ્પ-તથા ફી વિગેરે) જાણવા, તે અવયવોને અત્યંત કેહેવરાવીને જે ઉન્માદક આસ-સત્વ ખેંચવામાં આવે છે તે મદિરા છે. ત્યાં શેલડી વિગેરે મદિરા તે સ્કંધની, મહુડાં વિગેરેની મદિરા તે પુષ્પની, અને દ્રાક્ષ વિગેરેની મદિરા તે ફળની મદિરા કહેવાય, એ રીતે વસ્તુને વિના કારણે સેવતા હોય છે ૪ તલના મોદક, તિલવટી, વરસેલાં નાળીયેરના (કપરાનાં) કકડા વિગેરે, ઘણું ઘોલ, ખીર, ધૃતપૂપ ( પૂરીઓ ) અને શાક વિગેરે પાપા ઘીમાં તળેલા માંડા વિગેરે, દહીં દૂધના કરંબ વિગેરે, તથા કુલેર, અને ચુરમાં વિગેરે ( એ નીવિયાતાં ઉત્કૃષ્ટ કો) ને કેટલાએ સાધુઓ વિના કારણે ભોગવે છે (ખાય છે), છેદા માટે યોક્ત વિધિમાર્ગ પ્રમાણે ચાલનારા અને આગમની આજ્ઞા પ્રમાણે વર્તનારા તથા જરા જન્મ અને મરણુ વડે ભયંકર એવા આ ભવ સમુદથી ઉગ પામેલ ચિત્તવાળા સાધુઓને તે ( અસાધુઓનું આચરણ ) પ્રમાણુ નથી. છે ૭ છે જે કારણથી ઘણું દુઃખરૂપી દાવાનળ અગ્નિથી તપેલા એવા જીને આ સંસારપી અટવીમાં શ્રી જિનેશ્વરની આના સિવાય બીજો કોઈ પ્રતિકાર-ઉપાય નથી ૮ વિગઈ (તિ) પરિકૃતિ ધર્મવાળો મોહ જેને ઉદય પામે છે, તેને તે મેહ ઉદય પામ્યું છે? મનને વશ કરવામાં સારા ઉદ્યમવાળે સાધુ હોય તે તે પણ અકાર્યમાં કેમ ન પ્રવર્તે ! પેલા એ-ઇત્યાદિ પ્રવ૦ સારે માં ઉદ્ધત ભાવાર્થ. ૧ કુતિયાં અથવા કુંતાં તે જગલમાં ઉત્પન્ન થનારા ક્ષુદ્ર-ન્હાના જંતુઓ છે.

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276