________________
પ્રત્યાખ્યાન ભાષ્ય.
એ પ્રમાણે । ભક્ષ્ય વિગનાં ૩૦ નીવિયાતાં સક્ષેપમાં
આ પ્રમાણે—
२२४
દૂધનાં ૫
૧ યઃશાયી ૨ ખીર
૩ તૈયા
૪ અવલેહિકા
૫ દૂગ્ધાટી
તેલનાં પ ૧ તિલકુટ્ટી ૨ નિર્ભજન
૩ પવતેલ
૪ પોષિધ તરત ૫ તિલમલિ.
ઘીનાં ૫
૧ નિર્ભજન
૨ વિસ્પંદન
૩ પવાષિધ તિત કિક્રિ
૫ પકવવૃત
ગાળનાં ૫
૧ સાકર ૨ ગુલવાણી
દહીંનાં ૫
૧ કમ્મ
૨ શિખરિણી
૩ સલવણ ધિ.
૪ ચાલ
૫ ઘાલવડાં
પકવાન્નનાં ધ
૧ દ્વિતીય પૂડલા ૨ ચતુર્થાં ઘાણાદિ ૩ ગુડધાણી
૩ પાક ગુડ (ગુડપાંતિ)
૪ ખાંડ
૪ જલલાપસી
૫ અધ કથિત ઈરસ પ પાતકૃત પૂડલા
એ ૩૦ નીવિયાતાં સામાન્યથી મુખ્ય મુખ્ય કહ્યાં, પરન્તુ તે દરેક વિગઈનાં રૂપાન્તરથી થતાં બીજા પણ અનેક નીવિયાતાં છે, તે બીજા પ્રથાથી જાણવાં
ળાઇને ) જે પકવ થાય તે અવર્ધમ પણ એ પાંચ નીવિયાતાંવાળી પકવાન્ન વિગઈનુંજ નામ છે. એ અ પ્રમાણે છેલ્લાં ત્રણ નીવિયાતાં ઘણા ડૂબાડૂબ ઘી તેલમાં તળાતાં નથી તેા પણ પોતે ચૂસી શકે એટલા ઘી તેલમાં પણ તળાય વા શેકાય છે, માટે પકવાન્નના નીવિયાતામાંજ ગણાય. વળી ચામાસી પ્રતિક્રમણ વિગેરે પ્રસંગે પકવાનને કાળ કહેવામાં આવે છે, ત્યાં પકવાન્ત શબ્દથી ધણા ડૂબાડૂબ ઘીમાં તળેલી ચીોનેાજ કાળ કહેવાય છે એમ નથી, પરન્તુ શેકાવા જેવી ચીજોને પણ પકવાન્ન તરીકે ગણીનેજ તેનેા કાળ કહેવામાં આવે છે. વળી પાતકૃત પૂડલાઓને પણ પેાતુ' માત્ર દીધેલું હોવા છતાં પૂડા શેકયા કહેવાતા નથી. પરન્તુ પૂડા તળ્યા કહી શકાય છે, માટે ડૂબાડૂબ ઘી વડે તળવું ” અને અવગાહન જેટલા અલ્પ ઘી વડે તળવું વા શેકવું ” એમ કહેવાની પ્રવૃત્તિ છે,
<<
66
,,
તે પ્રમાણે એ ત્રણે નીવિયાતાં પકવાન્નનાં નીવિયાતાં ગણી શકાય છે.