Book Title: Tran Bhashya Bhavarth ahit
Author(s): Jain Shreyaskar Mandal Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 230
________________ દ્વાર ૬ (નીવિયાતાં-પ્રસંગે સંયુષ્ટ દ્રવ્ય.) રસ્પ 'વતા–ગિહત્ય સંસહેણું ” એ આગારથી પૂર્વે આયંબિલમાં ક એવાં દ્રવ્ય કહ્યા છે, અને હવે આ ગાથામાં એજ આગારથી નવિમાં તથા વિગઇના પચ્ચખાણમાં કપે એવાં ગૃહસ્થસંયુષ્ટ દ્રવ્ય ક્યાં ક્યાં ? તે દર્શાવાય છે. दुध दही चउरंगुल, दवगुल धय तिब्स एग भत्तुवरिं। पिंडगुडमरकणाणं, अदामलयं च संसर्ट ॥३६ ॥ | શબ્દાર્થ – મુકદ્રવ ગોળ, ઢીલે ગેળ | ગામઢચં-આમલકપીએક અંગુલ લુને વા શીણને મહેર. મત્ત ૩ ભેજન ઉપર | સંસદૃસંસૃષ્ટ, મિશ્ર, નાથાથે ભેજન ઉપર દૂધ અને દહીં ચાર અંગુલ ચહેલાં હોય ત્યાંસુધી સંસ્કૃષ્ટ નરમ ગોળ નરમ ઘી અને તેલ ૧ અંગુલ ચઢે ત્યાંસુધી સંસૃષ્ટ, અને કઠિન ગાળ તથા માખણ તે પીલુ અથવા શીવૃક્ષના મહેર જેવડા કણ-ખંડ વાળા હોય ત્યાંસુધી સંસૃષ્ટ [ હોય તો નીતિમાં કહ્યું, ઉપરાન્ત આધક સંસૃષ્ટ હોય તો ન કલ્પ. ]. માવાર્થ-ગૃહસ્થે પોતાને માટે ભાત વિગેરેને દૂધ અથવા દહીં વડે સંસૃષ્ટ-મિશ્ર કર્યો હોય એટલે ભાતમાં દૂધ અથવા દહીં એવી રીતે ડૂબાડૂબ (=સરળ ) રેડ્યું હોય, કે તે મિશ્ર કરેલા ભાતમાં દૂધ અથવા દહીં ભાતને ડૂબાવીને 8 અંગુલ ઉચું ચઢયું હોય તે તે દૂધ વા દહીં સંકૂચ કહેવાય. અને તે મુનિને નીવિ તથા વિગઈના પશ્ચ૦ માં ક૯પે છે, પરન્તુ તેથી કિંચિત પણ અધિક ચઢયું હોય તો તે દૂધ વિગઈમાં ગણાય, જેથી નીવિ અને વિગઈના પચ્ચ૦ માં કલ્પ નહિં. એ પ્રમાણે ૧ અહિં શ્રી જ્ઞાનવિસૂરિકૃત બાળાબેધમાં માળા પદને મસળેલો (ગોળ) એવો અર્થ કર્યો છે, પરંતુ એજ પાઠની અવસૂરિમાં તે કિન્નક્ષણોઃ એ દ્વિવચન પ્રયોગ હેવાથી પિંડગોળ અને માખણ એવો અર્થ સંભવે છે.

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276