________________
પ્રત્યાખ્યાન ભાષ્ય.
દ્રવ ગેળ (ઢીલો ગાળ), ઘી અને તેલ ભાત વિગેરે ઉપર ૧ અંગુલ ઉંચે ચઢયું હોય તો એ ત્રણ સંછ દ્રવ્ય નીવિયાતામાં ગણાય,
તથા કઠિન ગેળને ચુરમા વિગેરેમાં સંસૃષ્ટ-મિશ્ર કર્યો હેય, તેમજ કઠિન માખણુને ભાત વિગેરેમાં મિશ્ર કર્યું હોય અને તે સર્વથા-સંપૂર્ણ એકરસ ન થયા હોય. પરન્તુ તે ગેળ અને માખણના (આમલક જેવડા= ) પીલુ અથવા શીણ વૃક્ષના મહેર જેવડા ઝીણું કણીયા ચુરમા તથા ભાત વિગેરેમાં થોડા ઘણું રહી ગયા હોય તો પણ તે ગોળ તથા માખણ સંસ્કૃષ્ટ દ્રવ્ય કહેવાય અને નીવિયાતામાં ગણાય. પરન્તુ એથી માટે એક પણ કણ રહો હોય તે તે બન્ને દ્રવ્ય વિગઈમાં ગણાવાથી નીવિના અને વિગઈના પચ્ચ૦માં કશે નહિં.
એ પ્રમાણે એ ૭ વિગઈએ કહેલી વિધિ પ્રમાણે સંસ્કૃષ્ટ દ્રા ગણાય અને તે ગિહત્ય સંસèણે આગારમાં આવી શકે છે, પરંતુ એમાં માખણ વિગઈ તે અભક્ષ્ય જ હેવાથી નવિચાતી થઈ હોય તે પણ વહેરવી કલ્પે નહિં.
વતરણ—હવે દૂધ વગેરે દ્રવ્ય વિગઈ-વિકૃતિ સ્વભાવવાળા હેવા છતાં નિવિકતિ રવભાવવાળાં કેમ થાય છે ? તેમજ અન્ય આચાર્યોના અભિપ્રાયથી ઉત્કૃષ્ટ વ્યરૂપ નીવિયાતું કઈ રીતે થાય છે? તે પણ આ ગાથામાં દર્શાવાય છે. दव्वहया विगई विगइ-गय पुणो तेण तं हयं दव्वं । उध्धरिए तत्तंमि य, उकिट्ठदवं इमं चन्ने ॥३७॥
| શબ્દાર્થ –ગાથાર્થમાં કહ્યા પ્રમાણે. ગથાર્થ =અન્ય કથી દયા=હણાયેલી વિવિગઈ તે વિશ=વિકતિગત એટલે નીવિયાનું કહેવાય. gr= અને તે તે કારણથી તંતે ચંદā=હતદ્રવ્ય કહેવાય. તિ गाथाना पूर्वार्धनो अर्थ ॥