________________
દ્વાર ૪ થું (રર આગારને અર્થ ), ર૦૩, તીવ્ર મૂળ વિગેરેની વેદનાથી અત્યંત પીડા પામતા પ્રત્યાખ્યાનવાળા પુરુષને તે અતિ પીડાથી કદાચ આર્તધ્યાન અને રિદ્રધ્યાન થવાને પણ સંભવ છે, અને તેવા દુર્થોનથી તે જીવી
ગતિમાં જાય છે, જેથી તેવું દુર્બાન થતું અટકાવવા માટે ઓષધાદિ લેવાના કારણે પિસિી આદિ પચ્ચ૦ ને કાળ પૂર્ણ થયા પહેલાં પણ તે વેદનાથી વ્યાકુળ થયેલે જીવ જે પિરિસી આદિ પચ્ચ૦ પારે તે પણ પચ્ચ૦ ને ભંગ ન ગણાય, તે માટે સત્વરમાંવિત્તિયાળ આગાર રાખવામાં આવે છે. [ અહિં દુર્યાનના =સર્વથા અભાવ વડે સમાદિ સમાધી એટલે શરીરની સ્વસ્થતા થવી તે ક્ષત્તિ =પ્રત્યય-હેતુ-કારણવાળા T/રે=આગારવડે પચ૦ ભંગ ન ગણાય એ શબ્દાર્થ છે. ]
અથવા તેવી પીડા પામતા સાધુ વિગેરે ધમી આત્માઓનું આષધાદિ કરવા જનાર વૈદ વિગેરે પણ જો અપૂર્ણ કાળે પિરિસી આદિ પચવ પારે તે તે વૈદ્યાદિકને પણ પચ્ચર ભંગ ન ગણાય. એ પ્રમાણે આ આગાર સાધુ આદિકને માટે અને વૈઘાદિકને માટે પણ છે. (ઈતિ ધર્મસં. વૃત્તિ, પ્રસાર વૃત્તિ આદિ).
પચ્ચથી થતી નિર્જરાની અપેક્ષાએ જેમાં મર=ઘણી માટી નિર્જરા થતી હોય તેવું સંઘનું અથવા ચૈત્યનું અથવા ગ્લાન મુનિ આદિનું કે મોટું કાર્ય આવી પડયું , અને તે મહાન કાર્ય બીજા પુરુષથી થઈ શકે તેવું ન હોય તે તેવા પ્રસંગે પિરિસી આદિ પચ૦ ને કાળ પૂર્ણ થયા પહેલાં પણ પિતે તે પચ્ચ૦ પારીને જાય તો પચ્ચર ને ભંગ ન ગણાય તે કારણથી મહત્તરાગારેણે એ આગાર રાખવામાં આવે છે,
તથા એકાશનાદિકમાં સાગારી આગાર આવે છે, ત્યાં સર એટલે (મુનિની અપેક્ષાએ) કોઇપણ ગૃહસ્થ, અને ( શ્રાવકની અપેક્ષાએ) જેની દ્રષ્ટિથી અન્ન પચે નહિ એ. મનુષ્ય, અહિં તાત્પર્ય એ છે કે મુનિ કેઈપણ ગૃહસ્થના દેખતાં