________________
દ્વાર ૧૦ મું (દરિયાની ૮ સંપદા). હોવાથી એ પાંચ પદની છઠ્ઠી કવિ સંપા જાણવી. “અભિહયા થી “મિચ્છામિ દુક્કડે » સુધીના ૧૧ પદોમાં વિરાધના જે રીતે થાય છે તે રીતે વિરાધના દર્શાવેલી હેવાથી એ અગિઆર પદની ૯ મી વિરાધના સંપા જાણવી. અને તસ્સઉત્તરિ સૂત્રમાં ૬ પદ વડે પ્રતિક્રમણ રુપ પ્રાયશ્ચિત્ત સ્વીકારેલું હોવાથી એ ૬ પદની આઠમી પ્રતિમાનું સંપા જાણવી.
ઈરિયાવહિયંની સંપદાઓ છે સંપદા ૮ ના નામ | સંપદાનાં પ્રથમ
સંપદાનાં | સર્વ પદ
૧ અભ્યપગમ સંપદા ૨ નિમિત્ત સંપદા ૩ ઓઘ હેતુ સંપદા ૪ ઈતર હેતુ સંપદા ૫ સંગ્રહ સંપદા ૬ છવ સંપદા ૯ વિરાધના સંપદા ૮ પડિક્રમણ સંપદા
ઇચ્છામિ ઇરિયાવહિયાએ ગમણાગમણે પાણ મણે જે મે જવા વિરાહિયા એબિંદિયા અભિહયા તસ્યઉત્તરિક
|
વિતરણ–આ ગાથામાં શકસ્તવની પ્રત્યેક સંપદામાં પદની સંખ્યા તથા સંપદાનાં આદિપદ કહે છે – दुति चउ पण पण पण दु चउतिपय सकथ्थयसंपयाइपया नमु आइग पुरिसो लोगु अभय धम्म प्प जिण सबं॥३४॥