________________
દ્વાર ૭-૮ મું (પ નિષેધ-૪ અનિષેધ સ્થાન) ૧૧૩ રત્નાધિક (જ્ઞાનાદિ ગુણવડે અધિક) એ ચાર જણ પાસે મુનિએ વંદના ન કરાવવી, પરંતુ એ ૪ સિવાયના શેષ શ્રમણ આદિક (સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકા) પાસે વંદના કરાવવી, એટલે સાધુ આદિક ચારેએ વંદના કરવી. આ ૧૪ છે એ ૫મું તથા ૬ હું દ્વાર કહ્યું,
માવાર્થ-ગાથાર્થવત સુગમ છે, પરંતુ વિશેષ એ છે કેસાધુ થયેલ માતપિતા અને જયેષભાઈ વિગેરે પાસે (માતામહ પિતામહ વિગેરે) પાસે વંદના ન કરાવવી પરન્તુ ગૃહસ્થપણુમાં રહેલા માતાદિક પાસે વંદના કરાવવી, તથા જ્ઞાનાદિ ગુણમાં અધિક એવા રત્નાધિક લઘુ હોય છતાં પણ વંદના ન કરાવવી તે જ્ઞાનાદિ ગુણનું બહુમાન છે, અને તે ઉચિત વ્યવહાર છે,
ગવતરણ—હવે આ ગાળામાં પાંચ સ્થાને વંદના ન કરવી તે પાંચ નિષેધસ્થાન સંબંધિ ૭ શું દ્વાર કહે છે, विकित्त-पराहुत्ते, अ पमत्ते, मा कयाइ वंदिजा। आहारं नीहारं, कुणमाणे काउकामे अ॥ १५ ॥
| શબ્દાર્થ – લિપિત્ત વ્યાક્ષિત-વ્યગ્રચિત્ત, ચા-કદાચિત, કદી પણ પર દુત્તકપરાડભૂખ હોય સુમાને કરતા હોય vમત્તે પ્રમાદમાં હેય ! રામે કરવાની ઇચ્છાવા
નાથાર્થ–ગુરૂ જ્યારે વ્યગ્ર (કે ધર્મ કાર્યની ચિંતામાં વ્યાકુળ ) ચિત્તવાળા હેય, પરાડમુખ (એટલે સન્મુખ ન
૧ આવ નિયુક્તિમાં વંદના કરનાર (વંદન દાતા) સાધુજ હેય એમ કહ્યું છે તે સાધુ સામાચારીને અંગે સંભવે છે..
૨ અવસૂરિ આદિ તેમાં પણ એ ખૂટતે જ કાર આવ૦ નિર્યુંતિમાંથી લીધે છે.