________________
૧૪૮
શ્રી ગુરૂવંદન ભાષ્ય. થાપના (દેહની સુખ સમાધિ ) પૂછે, ત્યારે ગુરૂ પૂર્વ કહે તે ગુરૂનું પાંચમું વચન જાણવું
ત્યારબાદ સામે મામળો રેસિઝં વર્ષ એ છઠ્ઠા વંદનાસ્થાનનાં ચાર પદો વડે હે ક્ષમાશ્રમણ ! મારાથી આપને આજના દિવસ સંબંધિ જે અપરાધ થયો હોય તે ખમાવું છું, એમ કહી ખમાવે ત્યારે ગુરૂ દમરિ વામિ તુમ એમ કહે તે ગુરૂનું છઠું વચન જાણવું. એ પ્રમાણે શિષ્યના છ વંદનસ્થાનમાં દરેક વખતે ગુરૂ એકેક ઉત્તર આપતાં જે છ ઉત્તર આપે છે તે છે ગુરૂવચન જાણવા
ગતર–હવે ગુરૂ પ્રત્યે થતી ૩૩ આશાતના ટાળવાનું २१ मुं द्वार हे छ
૧૦
૧૪
૧૬ ૧૭
૧૮
पुरओ पख्खासन्ने, गंता चिट्टण निसीअणा-यमणे आलोअणऽपडिसुणणे पुव्वालवणे य आलोए ॥३५॥ तह उवदंस निमंतण, खद्धाययणे तहा अपडिसुणणे। खद्धत्ति य तत्थगए, कि तुम तजाय नो सुमणे ॥३६॥ तो सरसि कहंछित्ता, परिसंभित्ता अणुट्ठियाइ कहे । संथारपायघट्टण, चिटुच्च समासणे आवि ॥३७॥
૨૧
૨૪
૩૦
-
શબ્દાર્થ –ગાથાર્થાનુસારે સુગમ છે.
૧ gવં=હા એમજ ( એટલે મારા શરીરને સુખ સમાધિ વર્તે છે.) • ૨ હું પણ તને ખમાવું છું –ઈત્યર્થ
* દેખાતા પાઠમાં “ડ” એવો અવગ્રહ કે કાર સ્પષ્ટ સમજાય એ પાઠ નથી તેથી પાછળના ન માં ડૂબેલો માનવો, અથવા પ્રવ સારો ને અનુસારે તે ગામrriદકુળને પાઠ હોય તો તે પણ ઉચિત છે.