________________
પ્રત્યાખ્યાન ભાખ્યું. '
A
AAAA" -
-
-
કરવાને છે તે તપને પર્યુષણ વખતે ગુરૂની, ગરછની, રેગી મુનિની નવી દીક્ષાવાળા શિષ્યની અને તપસ્વી વિગેરેની વેયાવચ્ચ કરવાના કારણસર પર્યુષણ પહેલાં જ કરી લે તે અનાગત પચ્ચખાણ મુખ્યત્વે મુનિને હોય છે. . .
૨ ગતિના ઘર–અતિકાન્ત એટલે વ્યતીત કોળ-ભૂત કાળનું પચ્ચખાણ અર્થાત પર્યુષણાદિમાં જે અઠ્ઠમ વિગેરે તપ કરવાનું છે તેને ઉપર કહેલા વૈયાવચ્ચ વિગેરેના કારણથી પડ્યું જણાદિ પર્વ વ્યતીત થયા બ દ કરો, તે અતિકાન્ત પ્રત્યામુખ્યત્વે મુનિને અંગે કહ્યું છે
રૂ નોટિસહિત ૪૦—બે તપના બે (કોટિ એટલે) છેડા મળતા હોય એવું, એટલે બે તપની સંધિ જોડાણવાળું પચ્ચખાણ તે કટિસહિત પચ્ચખાણ, જેમકે-પહેલે દિવસે ઉપવાસ કરીને પુનઃ બીજા દિવસે પણ પ્રભાતમાં ઉપવાસનું પચ્ચખાણ કરે છે તે પહેલા ઉપવાસને પર્યન્ત ભાગ, અને બીજા ઉપવાસન આદિ ભાગ એ બને ભાગ૫ બે કટિ સંધાવાથીજોડાવાથી એ પચ્ચખાણ કેટિસહિત ગણાય છે. તે સમકેટિવાળું અને વિષમ કેટિવાળું એમ બન્ને પ્રકારનું હોય છે, ત્યાં ઉપવાસ પૂર્ણ થયે ઉપવાસ કર, અને આયંબિલ પૂર્ણ થયે આયંબિલ કરવું ઇત્યાદિ રીતે સરખાં પચ્ચખાણ સાંધવાં તે સમવેર વાળું, અને ઉપવાસ પૂર્ણ થયે એકાશનાદિ કરવું, અથવા એકાશનાદિ પૂર્ણ થયે ઉપવાસાદિ કરવા, ઈત્યાદિ રીતે લગોલગ બે ભિન્ન તપ જોડવાથી—કરવાથી વિષમટિ વાળું પચ્ચખાણ ગણાય છે.
છે નિજન્નત પત્ત –નિયત્રિત એટલે નિશ્ચયપૂર્વક પશ્ચખાણ કરવું તે. જેમકે –માંદે હે કે સાજો હઉ, અથવા તે ગમે તેવું મહાન વિદન આવે તો પણ અમુક વખતે મારે અમુક તપ કરેજ. પચ્ચખાણ જિનકલ્પી અને ચાદ પૂર્વધર મુનિઓના વખતમાં પ્રથમ સંઘયણી એવા સ્થવિરાદિ મુનિઓને પણ હતું, પરન્તુ જિનકલ્પાદિના વિચ્છેદ સાથે એ પચ્ચખાણ પણ વિચ્છેદ પામવાથી વર્તમાન કાળમાં થઈ શકે નહિં, કારણ કે તેવા પ્રમ