________________
૧૯૨
પ્રત્યાખ્યાન ભાગ્ય.
તથા પ્રાવરણના પ્રત્યાખ્યાનમાં ( જીતેન્દ્રિય મુનિએ જે ચેાલપટ્ટે પણ નિહ પહેરવાના અભિગ્રહ વિશેષ કરે છે તેમાં ) અન્ન-સહ૦-ચાલપટ્ટાગારેણ’-મહુવ૦ એ પાંચ આગાર હાય છે. આ સંધિ વિશેષ ભાવાર્થ ચોહટ્ટા॰ ના અર્થમાં કહેવારો.
એ પ્રમાણે એ ગાથાઓમાં પ્રત્યેક પચ્ચક્ખાણની આગાર સખ્યા સામાન્યથી ગણાવી. તે સક્ષેપમાં આ પ્રમાણે— નમુ ૨ (પુરિમા૦ ૭ એકાશ ઉપવાસ ૫ પ્રાવ૦ ૫ પારિ ૬ ોઅવ ૯ મિ૦ ૮ પાણહાર સાર્વા૦ (વિગઇ ૯ એકઠાણા ચરમ ૪ નીવિ ૯ આખિલ૮ અભિ॰ ૪
-
અવતરણ: હવે કયા પચ્ચમાં કયા કયા આગાર હાય તે નામપૂર્વક દર્શાવાય છે. ત્યાં આ ગાથામાં પ્રથમ સ્થાનમાં ગણાતા અદ્યાપ્રત્યા ના એટલે નવ-પેરિસી-સાર્ધા૦-અને પુરિમ ( તથા અવહુ ) પ્રત્યાના આગાર કહેવાય છે:— अन्न सह दु नमुकारे, अन्न सह पच्छ दिस य साहु सब पोरिस छ सपोरिसि, पुरिमढे सत्त समहतरा ॥१८॥
શબ્દાઃ—ગાથાર્થાનુસારે સુગમ છે.
ગાથાય—નમુક્કારસહિય'ના પુચમાં અન્ન અન્નત્થણા ભોગેણ' અને સદ્દ=સહસાગારેણ એ * ુ=મે આગાર છે. તયા અન્નત્થણાભોગેણં, સહસાગારેણ, વજી=પુચ્છન્નકાલેણ', વિત્ત= દિસામેાહેણ, સાદુ-સાહુયણેણં, સવ્વ=સવ્વસમાહિવત્તિયા ગારેણ` એ ૬ આગાર પેરિસી અને સા પારસીના પચમાં છે, અને મહત્તરાગારેણં ” એ આગાર સહિત સાત આગાર પુરિમા ( તથા અપાના—અવટ્ટુના ) પ૦ માં છે ॥૧૮॥
પ્રશ્નઃ—હસૂરે નમુદ્રાસયિં મુસદિય ચલ્લાનૢ | વ—િहंपि आहारं असणं पाणं खाइमं साइमं । अन्नत्थणाभोगेणं सहसागारणं મહત્તરાગારળ સન્તલમાહાત્તયાળ વાલિફ ॥ એ નવકારસી પચ્ચ ના આલાપકમાં–આલાવામાં તે ૪ આગાર દર્શાવ્યા છે તે કેમ ?