________________
પ્રત્યાખ્યાન ભાખે.
" શ ત (અથવા સંત) ૪–કેત એટલે ઘર () સહિત એવા ગૃહસ્થાનું જે પચ્ચખાણ તે સત, અથવા મુનિને આશ્રય વિચારીએ તે કેત એટલે ચિન્હ, તે ચિ સહિત જે પચ્ચખાણ તે સકેત પચ્ચખાણ. એનું સકિત અથવા સાકેત એવાં પણ નામ છે. એ પ્રમાણે એ પચ્ચખાણ શ્રાવકને તેમજ સાધુને પણ હોય છે, અને ૮ પ્રકારના ચિન્હના ભેદથી એ પચ્ચખાણ ૮ પ્રકારનું છે તે આ પ્રમાણે—કેઈ શ્રાવક પરષી આદિ પચ્ચખાણ કરીને તે પચ્ચખાણ પૂર્ણ થયા છતાં પણ જ્યાંસુધી હજી ભેજન સામગ્રી થઈ નથી ત્યાં સુધી ક્ષણમાત્ર પણ પચ્ચ
ખાણ વિના ન રહેવાના આશયથી અંગુઠો વિગેરે આઠ પ્રકારના ચિન્હમાંનું કેઈપણ ચિન્હ ધારે તે આ પ્રમાણે–
૧ જ્યાં સુધી મુઠ્ઠીમાં અંગુઠ વાળીને છૂટ ન કરે ત્યાં સુધી મારે પચ્ચખાણ છે એમ ધારી અંગુઠે છૂટો કરે ત્યારેજ સુખમાં ખાવાની વસ્તુ નાખે એવા સંકેતનું નામ ગુણસહિત= અંગુઠસહિયં સંકેત પચ્ચખાણ,
ર એ પ્રમાણે મુઠ્ઠી વાળીને છૂટી ન કરે ત્યાં સુધી મુદત =મુસિહિય.
૩ એ પ્રમાણે વસની અથવા દોરા વિગેરેની ગાંઠ વાળીને છૂટી ન કરે ત્યાં સુધી જોિહિત ગંઠિસહિય. - ૪ એ પ્રમાણે ઘરમાં પ્રવેશ ન કરે ત્યાં સુધીનું પચ્ચ૦ તે સહિત ઘસહિયં,
૫ એ પ્રમાણે પરસેવાને બિંદુ ન સૂકાય ત્યાં સુધીનું પશ્ચ૦ તે સ્વેદિત.
૬ એ પ્રમાણે આટલા શ્વાસોચ્છવાસ ન થાય ત્યાં સુધીનું ૩છવારરહિત પચ્ચ૦
૭ એ પ્રમાણે પાણી વિગેરેની માંચીમાં લાગેલા જળના (સ્તિબુક=) બિંદુ ન સકાય ત્યાં સુધીનું ર્તિલુ સહિત
૧ માંચીના ઉપલક્ષણથી શેષ વાસણ વિગેરેનું પણ ગ્રહણ કરવું અનુચિત નથી.