________________
૧૪
પ્રત્યાખ્યાન ભાષ્ય,
નાથાયે–(પચ્ચખાણને પાઠ ઉચરતી વખતે) ગુરુ જ્યારે ઉત્તરાઇ કહે ત્યારે શિષ્ય પવરવાર એમ કહે, અને એ પ્રમાણેજ ગુરુ જ્યારે વારે કહે ત્યારે શિષ્ય વોસિરામિ કહે તથા પચ્ચખાણ લેવામાં લેનારને ઉગજ ( =ધારેલું પચ્ચખાણજ) પ્રમાણ છે, પરન્તુ અક્ષરની ખલના-ભૂલ પ્રમાણ નથી,
માવાર્થ-ગાથાર્થ પ્રમાણે સુગમ છે, પરન્તુ વિશેષ એજ કે ગુરુ કહે પ૨૬ એટલે શિષ્ય પચખાણ કરે છે ત્યારે શિષ્ય તે પચ્ચખાણને સ્વીકારે છે તેથી વિરમમિ હું પ્રત્યાખ્યાન કરૂં છું” એમ શિષ્ય કહે છે,
તથા અક્ષરની અલના થઈ હોય એટલે ચઉવિહાર ઉપવાસ લેતી વખતે પાઠમાં તિવિહાર બોલાઈ જાય, અથવા તે તિવિહાર ઉપવાસ લેતી વખતે પાઠમાં ચઉવિહાર બેલાઈ જાય. અથવા એકાશનને બદલે બિઆસણ અને બિઆસણને બદલે એકાશનેને પાઠ ભૂલથી બોલાઈ જવાય ઈત્યાદિ રીતે પાઠ ફેરફાર બેલવા છતાં પણ પ્રત્યાખ્યાન તે જે ધાર્યું હોય તેજ પ્રમાણ ગણાય.
વતર–પૂર્વે ચાર પ્રકારના ઉચ્ચારવિધિ બે રીતે કહીને હવે આ ગાથામાં એકાશનાદિ પચ્ચખાણમાં આવતાં પાંચ પ્રકારનાં ઉચ્ચારસ્થાન અને તેના ૨૧ ભેદ કહે છે– पढमे ठाणे तेरस, बीए तिन्नि उ तिगाइ (य) तइयांमि पाणस्स चउत्थंमी, देसवगासाइ पंचमए ॥६॥
શબ્દાર્થ –ગાથાર્થને અનુસાર સુગમ છે. નાથાર્થ–પહેલા ઉચ્ચારસ્થાનમાં ૧૩ ભેદ છે, બીજા ઉચ્ચારસ્થાનમાં ૩ ભેદ છે, ત્રીજા ઉચ્ચારસ્થાનમાં ૩ ભેદ છે, ચેથા ઉચ્ચારસ્થામાં પાણસ્મને ૧ ભેદ છે, અને પાંચમા ઉચ્ચારસ્થાનમાં પણ દેસાવગાસિક વિગેરેને ૧ ભેદ છે, ( એ પ્રમાણે પાંચ મૂળ ઉચ્ચારસ્થાનના ૨૧ ભેદ અથવા ૨૧ ઉચ્ચારસ્થાને પણ કહેવાય છે. )