________________
દ્વાર ૧ લું (૧૦ પચ્ચખાણ ). રના આયુષ્યને સંઘયણને અને ભાવિને નિશ્ચય કરવાને અભાવ છે. માટે ' . ' ', ' '
. .
* ૧ ના
–આગળ કહેવાતા આગાર–એપવાદોમાંથી અનાગ આગાર અને સહસા આગાર એ બે વછને શેષ આગાર રહિત પ્રત્યાખ્યાન કરવું તે
સાર ૪૦આગળ કહેવાતા બાવીસ આગારમાંના યથાયોગ્ય આગાર સહિત પચ્ચખાણ કરવું તે,
૭ નિષ પર૦–ચારે પ્રકારના આહારને સર્વથા ત્યાગ કરે તે. (આ પચ્ચખાણ વિશેષત: અન્ન સમયે સંલેખણાદિ સમયે કરાય છે. ), '
૮ સ્મિાત વદત્તિનું–કવલનું (કેળીયાનું)-વરેનું-ભિક્ષાનું અને દ્રવ્યનું પ્રમાણ કરી શેષ ભેજનને ત્યાગ કરવો તે,
* કારણ કે એ બે આગાર બુધ્ધિપૂર્વક બનતા નથી, પરંતુ અણચિંતવ્યા–અકસ્માત બને છે માટે.
૧ એ પ્રત્યાખ્યાન પહેલા સંઘયણવાળા મુનિએ પ્રાણુન્ત કષ્ટ અને ભિક્ષાનો સર્વથા અભાવ જેવા મોટા પ્રસંગોમાં કરે છે. માટે વર્તમાન કાળમાં પહેલા સંઘયણના અભાવે એ પ્રત્યાખ્યાન કરવામાં આવતું નથી. : ૨ હાથ અથવા વાસણ વિગેરેમાંથી જેટલું અન્ન સતત એક ધારાએ પાટામાં પડે તેટલું અન્ન એક દત્તિ કહેવાય. તેવી ૧-૨-૩ આદિ દત્તિનું પ્રમાણ કરવું તે ઉત્તરમાણ. .
૩ મુખમાં સુખે પ્રવેશી શકે તેવા ૩ર કવલ જેટલો પુરૂષનો અને ૨૮ કવલ જેટલો સ્ત્રીને આહાર ગણીને તેમાંથી અમુક-આટલા કવલ ખાવાનું પ્રમાણુ કરવું તે વરાળ,
૪ આટલા ઘરોમાંથી જ આહાર લે એવું પ્રમાણ કરવું તે પૂનમન - ૫ ખીર ભાત વા મગ આદિ અમુક દ્રવ્ય આહાર લેવો તે રચામાન.