________________
પ્રત્યાખ્યાન ભાષ્ય,
wwww
મવિય–આ પચ્ચખાણ ભાષ્યમાં કહેવાતું પચ્ચખાણનું સ્વરૂ૫ ૯ દ્વારવડે ( એટલે સમજવા યોગ્ય પ્રકારો વડે) સમજાવવાનું છે, તે ૯ મૂળદ્વારની ટુંકી સમજ આ પ્રમાણે–
૨ ફેરા પ્રતાપ દ્વાર આ દ્વારમાં પચ્ચખાણના અનાગત આદિ ૧૦ મૂળભેદ તેમજ ૧૦ મા ભેદના એટલે અદ્ધા ૫અખાણના પણ ૧૦ પ્રતિભેદ ( ઉત્તરભેદ ) કહેવાશે. ( ગા. ૨-૩ માં )
૨ વાર રિષિ કg-એમાં પચ્ચખાણને પાઠ ઉચ્ચરવાના ૪ પ્રકાર કહેવાશે. ( ગા. ૪ થી ૧૨ માં )
રૂ વાર આહારનું –એમાં અશન-પાન-ખાદિમ-અને સ્વાદિમ એ ૪ પ્રકારના આહારનું સ્વરૂપ કહેવાશે (ગા. ૧૩૧૪-૧૫ માં ) .
ક વાવીર સાગરિ-એમાં એકજ જાતિને આગાર જૂદા જૂદા પચ્ચખાણમાં આવતું હોવાથી અનેકવાર બોલવામાં આવે છે, પરંતુ તેને ન ગણતાં એકજ વાર ગણુએ તે તેવા ( અદ્વિરુક્ત એટલે બીજીવાર નહિ ઉચ્ચરેલા અથવા નહિ ગણાયલા) ર૨ (બાવીસ) આગાર એટલે રર અપવાદ છે તે કહેવાશે, ( ગા. ૧૬ થી ર૮ માં ).
૧ વાવા-દૂધ આદિ છે ભક્ષ્ય વિગઈ અને મધ આદિ ચાર અભક્ષ્ય વિગઈ (અથવા એજ છ લઘુવિગઈ અને ચાર મહાવિગઈ ) મળી ૧૦ વિગઈનું સ્વરૂપ કહેવાશે. (ગા. ર૯૩૦–૩૧ માં )
ત્રીસ નિવિયાતાં–છ ભક્ષ્ય વિગઈનાં ત્રીસ નિવિયાતાં થાય છે તે કહેવાશે, (ગા. ૩ર થી ૪૧ માં )
૭ માં-મૂળગુણ પચ્ચખાણ અને ઉત્તરગુણ પખાણ એ બે ભાંગ મુખ્ય કહેવાશે, અને તે પ્રસંગે ૧૪૭ ભાંગા પણ કહેવાશે. (ગા. ૪૨-૪૩ માં ).
૮ શુદ્ધિ-પચ્ચખાણની સ્પર્શના પાલન વિગેરે ૬ શુદ્ધિ કહેવાશે. (ગા, ૪૪-૪૫-૪૬ માં ).