________________
૧૩૮
શ્રી ગુરૂવંદન ભાષ્ય, અર્થ:–ગુરુને નમસ્કાર (વંદન) નહિ કરવાથી અભિમાન -અવિનય-ખિસા (નિંદા અથવા લેકને તિરસ્કાર)-નીચ ગેત્રને બંધ-સભ્યત્વને અલાભ-અને સંસારની વૃદ્ધિ એ ૬ દોષ ઉત્પન્ન થાય છે, [ એ પ્રમાણે દ્વાદશાવર્ત વંદનના ૧૯૮ બેલ જાણવા-]
ગવતિ –ગુરુ સાક્ષાત ન વર્તતા હોય ત્યારે કેની આગળ વદન કરવું? તે સંબંધિ (એટલે ગુરુના અભાવે ગુરુની સ્થાપના
સ્થાપવા સંબંધિ) ૨૬ મું દ્વાર કહેવાય છે – गुरुगुणजुत्तं तु गुरुं, ठाविज्जा अहव तत्थ अरकाई। अहवा नाणाइ तियं,ठविज सरकं गुरुअभावे ॥१८॥
શબ્દાર્થ – કુર=સહિત
મર=અક્ષ વિગેરે (અવિIEસ્થાપવા
રિયા વિગેરે)
રહરહં=સાક્ષાત, પ્રત્યક્ષ માથાથ-સાક્ષાત ગુચના અભાવે ગુરૂના ૩૬ ગુણ યુક્ત સ્થાપનાગુરૂ સ્થાપવા ( એટલે ગુરૂની સદ્દભૂત સ્થાપના સ્થાપવી), અથવા ( તેવી સદૂભૂત સ્થાપના સ્થાપવાનું ન બને તે ) અક્ષ (ચંદન–અરિયા ) વિગેરે ૯ (ની અસભૂત સ્થાપના ) અથવા જ્ઞાનાદિ ત્રણને સ્થાપવાં, (એટલે જ્ઞાન દર્શન ચારિત્રનાં ઉપકરણને ગુરુ તરીકે માનીને તેવી અભૂત સ્થાપના સ્થાપવી).
માવાગાથાર્થવત સુગમ છે.
અવતરણ–પૂર્વ ગાથામાં ગુરૂના અભાવે ગુરૂની સ્થાપના
૧–૨ ગુરુના સરખા પુરૂષ આકારવાળી મૂર્તિ તે ગુરૂની સંભૂત સ્થાપના, અને પુરૂષાકાર સિવાય ગમે તેવા આકારવાળી વસ્તુમાં ગુરુપણું આપવું તે ગુરૂની અમૂત સ્થાપના, એ બન્ને સ્થાપના ગાળામાં ગર્ભિત દશાવી છે.