________________
દ્વાર ૧૫-૧૬ મું ( ગુરૂ સ્થાપના અને અવગ્રહ) ૧૪૧
વતરણ–ગુરુ ન હોય તો ગુરની સ્થાપના કરવાનું શું કારણ? અને તેથી કાર્ય સિદ્ધિ કેવી રીતે મનાય? તે દ્રષ્ટાત. સહિત આ ગાથામાં દર્શાવાય છેगुरुविरहंमी ठवणा, गुरूवएसोवदंसणत्थं च। जिणविरहमि जिणबिंब-सेवणामंतणं सहलं ॥३०॥
| શબ્દાર્થ – ૩વર ઉપદેશ-આદેશ- 1 નામંતdi=આમંત્રણ આજ્ઞા
સહ૮ સફલ ઉર્વાદશં દર્શાવવાને અર્થે .
નાથાર્થ –સાક્ષાત ગુરનો વિરહ હોય ત્યારે (ગુની ) સ્થાપના કરાય છે, અને તે સ્થાપના ગુરુને આદેશ દેખાડવાને હોય છે, [માટે ગાથામાં કહેલા શબ્દથી સ્થાપના વિના ધર્માનુષ્ઠાન ન કરવું. ] (તેમાં દ્રષ્ટાત- ) જેમ સાક્ષાત જિનેશ્વરને -તીર્થંકરનો વિરહ હોય ત્યારે જિનેશ્વરની પ્રતિમાની સેવા અને આમન્ત્રણ સફલ થાય છે (તેમ ગુરૂના અભાવે ગુરૂની પ્રતિમા. –સ્થાપના સમક્ષ કરેલી ધર્મ ક્રિયા પણ સફળ થાય છે-ઈતિ સંબંધ). ૩૦ છે
ભાવાર્થગાથાર્થવત સુગમ છે. તાત્પર્ય એજ કે-સ્થાપના આગળ સામાયિક પ્રતિક્રમણ આદિ ધર્માનુષ્ઠાન કરતી વખતે જાણે સાક્ષાત ગુરૂ આગળ જ તે ક્રિયાઓ કરીએ છીએ, અને તેમાં માગવામાં આવતા આદેશે--આજ્ઞા-સમ્મતિ પણ સાક્ષાત ગુરૂ મહારાજ પાસે જ માગીએ છીએ, અને સાક્ષાત ગુરૂ મહારાજ જ તે આદેશ-આજ્ઞા આપે છે એમ સમજવું જોઈએ. - આ ગાથાઓના ભાવાર્થ દર્શાવી આપે છે કે-શ્રી જિનેન્દ્ર શાસનમાં ગુરૂનું કેટલું અત્યંત માન છે! તેમ શિષ્યોએ ગુરૂને કેટલે બધે વિનય સાચવ જોઈએ! તેને અનહદ ચિતાર એ ગાથાઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે,
ગવતરણ-હવે “અવગ્રહ” એટલે ગુરૂથી કેટલે દૂર રહેવું તેનું ૨૬ ૬ કહે છે –