________________
દ્વાર ૧૩ મું (વંદનમાં ટાળવા યોગ્ય ૩ર દેષ) ૧ર૯ (ન્યૂન નહિ તેમ અધિક્ષણ નહિ એ યથાવિધિ) પ્રયત્ન કરે તેમ તેમ તે જીવને કર્મની(ઘણી)અધિક અધિક નિર્જર થાય (અને ઉપગ રહિત અવિધિએ હીનાધિક કરે તો તે મુનિ પણ વિરાધક જાણવા) રરા
ભાવાર્થ-ગાથાર્થવત સુગમ છે.
વિતરણ હવે આ ૩ ગાથામાં ગુરુવંદનમાં (દ્વાદશાવ વંદનમાં) ટાળવા યોગ્ય ૩ર દોષનું શરૂ કું દ્વાર કહેવાય છે दोस अणाडिय थढ़िय, पविद्ध परिपिंडियं च टोलगई। अंकुस कच्छभरिंगिय. मच्छुव्वत्तं मणपउटुं ॥२३॥ वेइयबध्य भयंत, भय गारव मित्त कारणा तिन्नं । पडणीय रुटु तजिय, सढ हीलिय विपलिउंचियय॥२४॥ दिमदिडं सिंग, कर तम्मोअण अलिद्धणालिद्धं । ऊणं उत्तरचूलिअ, मूअं ढकुर चुडलियं च ॥२५॥
શબ્દાર્થ –ગાથાર્થને અનુસાર જાથા અનાદત (અનાદર) દેશ-સ્તબ્ધ ષ-વિદ્ધ દિપ-પરિપિડિત દોષ લગતિ છેષ-અંકુશ ષ-કરછરિંગત છેષ- વૃત્ત અને પ્રદુષ્ટ દેષ-વેદિકબદ્ધ ષ-ભજત
૩
૧ ધર્માનુષ્ઠાન તે જેટલું અધિક થાય તેટલું શ્રેષ્ઠજ ગણાય, એ વાત જો કે સત્ય છે, પરંતુ તે અનિયત વિધિવાળા ધર્મકાર્યોને અંગે સમજવું, અને નિયત (મર્યાદિત) વિધિવાળા ધર્મકાર્યોમાં-ધર્માનુકાનોમાં તો જે વિધિ મર્યાદિત કરી હોય તે વિધિથી કિંચિત્ ન્યૂનતા તેમજ કિંચિત અધિકતા પણ ન થવી જોઈએ, કારણ કે તેથી વિધિમાગ અનવસ્થિત થતાં ધર્મને પણ વિચ્છેદ થવાને પ્રસંગે ઉપસ્થિત થાય.