________________
દ્વાર ૧૨ મું, (ચૈત્યવંદનના ૧ર અધિકાર) ૬પ વૃત્તિમાં એ ૯ અધિકાર અવશ્ય-નિયમા ભણવા યોગ્ય કહયા છે, અને શેષ ૩ અધિકાર નિયમથી ભણવા યોગ્ય ન હોવાથી એ ૩ અધિકારની વ્યાખ્યા કરતા નથી એમ કહ્યું છે, પરંતુ એ ૩ અધિકાર પૂર્વાચાર્યકિત નિર્યુક્તિ અને શૂર્ણિમાં કહેલા હોવાથી શ્રત પરંપરાઓ પ્રવર્તે છે.
અવતરણ-૯ અધિકાર સિવાયના ૩ અધિકાર (=) વંદન કરનારની ઇચ્છાને અનુસરીને કહ્યા છે, તે શાસ્ત્ર વિરૂદ્ધ નથી, પરંતુ શાસ્ત્રની સમ્મતિ પૂર્વક જ છે એમ દર્શાવવાને શ્રી ભાષ્યકર્તા તે ૩ અધિકારના સંબંધમાં શાસસાક્ષી દર્શાવે છે – आवस्सयचुन्नीए, जं भणियं सेसया जहिच्छाए । तेणं उर्जिताइवि, अहिगारा सुअमया चेव ॥ ४७॥
શબ્દાર્થ –ગાથાર્થ પ્રમાણે સુગમ છે. ભાવાર્થ-જે કારથી આવશ્યક ચૂણિ વિષે (પ્રતિક્રમણ અધ્યયનના પ્રસંગે) સાચા દિછાપ” (એટલે શેષ અધિકાર વંદન કરનારની ઈચ્છાનુસારે છે) એમ કહ્યું છે, તે કારણથી ઉજિતસેલસિહ વિગેરે ૩ અધિકાર પણ નિશ્ચય (મૃતપરંપરાવાળા હોવાથી) મૃતમય જ જાણવા પરતુ મૃતબાહ્ય નહિં, (કારણ કે આવશ્યકણિનું વચન તે મૃતબાહ્ય ને ગણાય માટે), છે ૪૭ li
ભાવાર્થ-ગાથાર્થ પ્રમાણે સુગમ છે, સમજાય છે કે લલિતવિસ્તરામાં વ્યાખ્યા કરેલા ૯ અધિકાર પણ અવશ્ય ભણવા યોગ્ય છે. નહિતર તેની વ્યાખ્યા ન કરત.
પુનઃ એ ઉપરથી (શાસનદેવની ચેથી થેયને ૧૨ મે અધિકાર પણ વેયાવચ્ચગરાણું આદિ સૂત્રથી વ્યાખ્યા કરેલો હોવાથી) ચોથી શુઈ પણ અવશ્ય ભણવા યોગ્ય થઈ, જેથી ત્રણ સ્તુતિની ચૈિત્યવંદના પ્રરૂપવી અને ૪ થી થઈ અર્વાચીન–નવી છે એમ શ્રી પંચાલકજીની વૃત્તિમાં શ્રી અભયદેવસૂરિએ અન્ય આચાર્યોના મતાંતરથી દર્શાવી છે તેનું આલંબન લઈ ચેત્યવંદનામાં ન કહેવાની પ્રરૂપણા કરવી અને ન કહેવી તે ઉત્સુત્ર પ્રરૂપણા જાણવી.