________________
શ્રી ચૈત્યવંદન ભાષ્ય.
તે સ્થાપના ઊન, તથા જિનેશ્વરના જીવ તે દ્રવ્યજિન, અને સમવરસમાં બેઠેલા તે ભાવિજન કહેવાય. ૫ ૧ ।।
GO
માવાર્થ:- હું નામજિન તથા સ્થાપના જિનને ભાવા સુગમ છે, અને દ્રવ્યજિન તે જિનેશ્વરને કેવળજ્ઞાન પામ્યા પહેલાના તથા સિદ્ધિ ગતિ પામેલા આત્મા-જીવ જાણવા, કારણકે ભાવનું કારણ તે દ્રવ્ય કહેવાય, માટે તીર્થંકરના ભવથી ત્રીજા પૂ`ભવમાં જ્યારથી જિન નામકર્મ નિકાચિત કરે અથવા નિકાચિતપણે માંધે ત્યારથી તે જિન નામકર્માનેા ત્રીજે ભવે વિપાકાય શરૂ ન થાય ત્યાંસુધીની અવસ્થામાં (ભાવિકાળે તીર્થંકરપદની પ્રાપ્તિ નિયત હાવાથી-થવાથી) ધ્રુઘ્ન નિ કહેવાયુ, અને જ્યારથી વિપાકણ શરૂ થાય (કેવળ જ્ઞાન પામે ત્યારથી નિર્વાણ ન પામે ત્યાં સુધી તીર્થંકર નામકર્મના ઉદય વડે માનિન કહેવાય. એવા ભાવજન કેટલીકવાર દેવાએ રચેલા સમવસરણમાં બેસીને દેશના-ઉપદેશ આપે છે તેવી તીર્થંકરની પુન્યાઇના મહિમા દર્શાવવા માટે ગાથામાં સમવસરણસ્થ જીનને ભાવિજન કહ્યા છે. જ્યારે સમવસરણ ન હોય ત્યારે ઘણીવાર તેા આઠ પ્રાતિહા યુક્ત સિંહાસન ઉપર બેસીનેજ દેશના આપે છે, તાપણ તે ભાજન કહેવાય. ત્યા ખાદ નિર્વાણ પામી સિદ્ધિપદ પામે ત્યારે પુનઃ તે જિનેશ્વર ફંજિન કહેવાય. એ પ્રમાણે ભાવજનની ઉભા પાવતી મંન્ને અવસ્થાએ દ્રવ્યજિન કહેવાય છે. ૫ મું કાર સમાપ્ત. L
અવતર્ળ——હવે ૪ ચૂલિકા સ્તુતિનું ૧૬ મેં દ્વાર કહેવાય છે– -સ્થાપીએ તે તે વસ્તુ પણ જો કે નામજીન કહેવાય છે, પરન્તુ તેવા નામનિક્ષેપનું અત્રે પ્રયેાજન નથી.
૧ જેમ વર્તમાનકાળમાં પહેલી નરકમાં રહેલેા શ્રેણિક રાજાનેા જીવ અને ત્રીજી નરકમાં રહેલા કૃષ્ણના જીવ આવતી ચેાવીશીમાં ૧ લા અને ૧૨ મા (ગ્રન્થાન્તરે ૧૩ મા) તીર્થંકર થવાના છે, માટે તે બન્ને વર્તમાનકાળમાં દ્રવ્યજિન છે, એ પ્રમાણે શેષ ૨૨ તીર્થંકરના જીવ માટે પણ થાયેાગ્ય જાણવું.