________________
શ્રી ચૈત્યવંદન ભાષ્ય. नव अहिगारा इह ललियवित्थरावित्तिमाइ अणुसारा। तिन्नि सुअपरंपरया, बीओ दसमो इगारसमो॥४६॥
શબ્દાર્થ –-ગાથાનુસારે સુગમ છે. માયાથે–અહિં ૯ અધિકાર શ્રી લલિતવિસ્તરા નામની વૃત્તિ આદિના અનુસારે છે, અને બીજે દશમે તથા અગિયાર એ ૩ અધિકાર શ્રુતપરંપરાએ ચાલ્યા આવે છે. ૪૬
મલાઈનમસ્થમાં જેઅ અઇયા સિદ્ધાની ૧ ગાથા એ બીજે અધિકારઅને સિદ્ધાણંની છેલ્લી ૨ ગાથારપ ૧૦ મે ૧૧ મે અધિકાર એ ૩ અધિકાર મૃતપરંપરાએ એટલે ગીતાર્થ પૂર્વાચાર્યને સંપ્રદાયથી કહેવાય છે, અથવા શ્રત એટલે સૂત્રથી તેમજ તે સૂત્રની નિર્યુકિતથી અને તેના ભાગેથી તથા તેની ચણિથી એ પ્રમાણે શ્રતની પરંપરાથી (સૂત્રાદિ પંચગીની પરંપરાથી) કહેવાય છે. જેમકે સૂત્રમાં ચૈત્યવંદના પુખરવરદી સુધી કહી છે અને નિયુક્તિમાં પુખરવરદી ઉપરાન્ત એકસિદ્ધસ્તુતિ (સિદ્ધાણંની ૧ ગાથા) સુધી કહેલ છે. અને ચૂણિમાં તે ઉપરાન્ત પણ મહાવીર પ્રભુની ૨ સ્તુતિ સુધી (એટલે સિદ્ધાણંની ૩ ગાથા સુધી ) કહેલ છે, અને સેસ ઉજજયંતાદિ અધિકાર યથેચ્છાએ કહેવા ગ્ય છે તે આગળની ગાથામાંજ કહેવાશે. શેષ ૮ અધિકાર સૂત્રના પ્રમાણથી છે, કારણ કે લલિતવિસ્તરા
૧ અર્થાત એ ૯ અધિકાર તો સૂત્રરૂપ છે, માટે તે ચૈત્યવંદનાના ૯ અધિકારવાળાં નમુત્થણું આદિ ચૈત્યવંદનસત્રની વૃત્તિ શ્રી હરિભક સરિએ રચી છે, તે ચિત્યવંદનવૃત્તિનું નામ લલિતવિસ્તરા છે, ત્યાં સિદ્ધાણંની પહેલી ૩ ગાથાની વૃત્તિના પર્યન્ત “પુતા: તિન્નઃ સ્તુત नियमेनोच्यन्ते, केचित्तु अन्या अपि पठन्ति न च तत्र नियम इति न તાથાના ” [સિદ્ધાણંની એ ૩ સ્તુતિઓ (અર્થાત્ પહેલી ૩ ગાથા) નિયમ તરિકે એટલે અવશ્ય કહેવાય છે માટે તેની વ્યાખ્યા કરી છે, અને કેટલાક આચાર્યો તે એ ૩ ઉપરાન્ત બીજી (બે) સ્તુતિઓ (ઉજિતાદિ) કહે છે, પરંતુ એ બે સ્તુતિ કહેવી જ જોઈએ એવો નિયમ નથી, માટે તેની વ્યાખ્યા અહિં કરી નથી] એમ કહ્યું છે, તે ઉપરથી આજે