________________
દ્વાર ૧૦ મું ( અરિહંત ચે૦ ની ૮ સંપદા )
૪૯
ગાથાર્થઃ—શક્રસ્તવમાં ૨૯૭ વર્ણ ( અક્ષર ), ૯ સંપદા, અને ૩૩ પદ્મ છે. તથા ચૈત્યસ્તવમાં ૮ સ ંપદા, ૪૩ પ, તથા ૨૨૯ અક્ષર છે. ૫૩૬ા
માવાર્થ:-—સુગમ છે, અને ચૈત્યસ્તવની સપદા તથા તેનાં પદ્મ પ્રથમ કહ્યાં નથી તે હવે આગળની ગાથામાં કહેવાશે.
अवतरण -આ ગાથામાં અરિહંત ચે૦ સૂત્રની સપઢાઓ, તથા તેનાં આદિષદ કહેવાય તે આ પ્રમાણે— दु छ सग नव तिय छ च्चउ छप्पय चिश्संपया पया पढमा । अरिहं वंदण सद्धा, अन्न सुहूम एव जा ताव ॥ ३७ ॥ શબ્દાઃ-ગાથાને અનુસારે.
ગાથાર્થ—૨-૬–૯–૮–૩-૬-૪-અને ૬ પદ ( એ પ્રમાણે પદ સંખ્યાના ક્રમવાળી) વિ-ચૈત્યસ્તવની ૮ સ'પદ્માએ છે, તેનાં પ્રથમ પત્ર અનુક્રમે અરિહંત ચેયાણ-વંદવત્તિઆએ-સદ્ધાએ -અન્નત્થ ઊસિએણ-મુહુમેહિ અંગસ ચાલેહિ—એવમા એહું –જાવ અરિહંતાણ–અને તાવકાર્ય એ પ્રમાણે છે.
માવાય:-સુગમ છે.
अवतरण- —આ ગાથામાં ચૈત્યસ્તવની ૮ સંપદાનાં નામ કહે છે
अब्भुवगमो निमित्तं, हेऊ इग बहुवयंत आगारा. | આતંતુન આવારા, રાગાદ્દિ સહેવ૪ ૫ રૂ૮॥
શબ્દા :-ગાથાર્થાનુસારે.
ગાથાર્થ-અલ્યુપગમ-નિમિત્ત-હેતુ-એકવચનાન્ત આગાર— મહુવચનાન્ત આગાર-આગંતુક આગાર–ઉત્સર્ગાવધિ-અને સ્વરૂપ સંપદા એ ૮ સપદ્માએ અરિહંતચે॰ સૂત્રમાં છે.
માવાર્થ:——અહિ અરિહંત ચે૦ સૂત્ર અન્નથ સહિત ગણાય છે, માટે અરિહંત ચૈવ ની પહેલી ૩ સંપદા છે, અને રોષ પ