________________
કર
શ્રી ચૈત્યવંદન ભાષ્ય,
ચરણવાળી અકેક ગાથા હોય ત્યાં ( નવકારને ચૂલિકાલેક વજીને) સર્વસ્થાને ૧ ચરણનું ૧ પદ અને ૧ સંપદા ગણાય છે
વિતરણ–-હવે એ સાતે સૂત્રોમાં પ્રત્યેકમાં વર્ણ પદ અને. સંપદાની સંખ્યા દર્શાવવા માટે પ્રથમ આ ગાથામાં નવકારના વર્ણ પદ અને સંપદા ત્રણે ભેગી કહે છે – वन्नट्ठसट्टि नवपय, नवकारे अट्ठ संपया तत्थ। .. सगसंपय पयतुला, सतरकर अट्ठमी दुपया ॥३०॥
- શબ્દાર્થ –-સુગમ છે. , નાથાર્થ –નવકારને વિષે વર્ણ (અક્ષર) ૬૮ છે, પદ ૯. છે, અને સંપદા ૮ છે. તેમાં હું સંપદા ૭ યુદ પ્રમાણે જાણવી. અને ૮ મી સંપદા ૧૭ અક્ષરવાળી ૨ પદની જાણવી. ૩૦
માવાર્થ-નવકારમાં પાંચ પદના ૭-૫-૭-૭-૯મળી ૩૫ અક્ષર છે. તે દરેક પદની એકેક સંપદા ગણતાં પ સંપદા, અને ચૂલિકા ક્લોક્ના ૪ પદ તથા ૩૩ અક્ષર છે, તેમાં પહેલાં ૨ પદની (બે ચરણની) ૧ સંપદા ગણવી. નવકાર સૂત્રની ઉપધાન ક્રિયામાં "એ ૮ સંપદા ભણવા માટે દરેક સંપદાનું એકેક આયંબિલ કરીને
ભણી શકાય છે, એ ઉત્સર્ગ (ઉત્કૃષ્ટ ) વિધિ છે. અહિં ચલિકાલેક અનુષ્યપ છંદને છે, અને અનુષ્ય, શ્લોક ૩ર અક્ષરને હોય છે, છતાં આ લેકમાં ૩૩ અક્ષર લેવાથી પણ દબંગ ન વિચાર,
પુનઃ કેટલાક આચાર્યો નવરથમ સુપર છઠ્ઠી એટલે ૮મી સંપદા “પઢમં હવઈ મંગલં ” એ ૯ અક્ષરની અને ૧ પદની દહી સંપદા એસપંચ થી “પણાસણે” સુધીનાં ૨ પદની અને ૧૬ અક્ષરની કહે છે.
૧ કયા સૂત્રમાં, કઈ કઈ સંપદા, કયાંથી કયાં સુધીની ગણવી તે, તથા સંપદાઓનાં વિશેષનામ પણ આગળ ૩ર થી ૩૮ સુધીની ગાથામાં કહેવાશે.
૨ એ “અનુટુમ્” છંદના સ્વલ્પવાળા હોવાથી છંદભંગ ન ગણવે. (અવચૂરિ) અહિં “હવઈ ને સ્થાને કેટલા આચાર્ય “હોઈ ” કહે છે. પરતુ બહુમતે “હવઈ” પાઠ છે.